________________
૧૨ ]
ધબિન્દુ
કરનારની કદર કરવી. ક્રાઈની ભૂલ થતી હોય તે સુધારી તેને સીધે માર્ગ ચડાવવા; જેથી તે પેાતાને સાંપેલાં કાર્ટીમાં વધારે લક્ષ આપતા થશે. કારણ કે જો સ્વામી કામ સોંપીને પછી તે ઉપર લક્ષ ન આપે ા તએ ચિંતા રહિત થાય છે, અથવા તેમને પડતી આપત્તિ તરફ લક્ષ ન રાખે તેા તે અંદરથી દુ:ખી થાય છે, અને તેથી પ્રસન્ન મનથી જેવું કાર્ય કરવું જોઈએ તેવું તે કરતા નથી અને તેથી નુકશાન આખરે પેાતાને જ થાય છે, માટે તેમને સાંપેલાં કાર્યો તરફ સ્વામીએ ધ્યાન રાખવું.
કરવા.
तथा अपायपरिरक्षोद्योग इति ॥ ३७ ॥ અઃ—તે પાષ્યવર્ગની અનથ થી રક્ષા કરવા પ્રયત્ન
ભાવાથ: આલાક તથા પરલોક સબધી જે કાંઈ આપત્તિ પાવગ ઉપર આવે તેને દૂર કરી તેમને સુખી કરવા, સ્વામીએ પાતાથી બનતા ઉદ્યમ કરવા.
જ્યારે વખન આવે સ્વામી આ રીતે સેવાનું દુઃખ દૂર કરવા કરે છે, ત્યારે જ સેવકૈાના મનમાં ખરેખરા ભક્તિભાવ જાગૃત થાય છે.
ચેાગ ક્ષેમ કરઃ સ્વામી સ્વામી, યાગ’ અને ક્ષેમ' ની કરનાર છે. ન મળેલી વસ્તુ મેળવી આપે તે ચેાગ' અને મેળવેલી વસ્તુનુ રક્ષણ કરે તે ફ્રેમ' માટે આ બન્ને કાર્યાં સ્વામીએ કરવા જોઈએ, ત્યારે જ ખરૂં સ્વામિપણું મળે છે; અને ત્યારે જ ખરા સેવ્ય– સેવક ભાવ દીપી નીકળે છે.
तथा ग ज्ञानस्त्रगौरवरक्षेति ॥ ३८ ॥
અર્થ : પેાષ્ય વર્ગનું વન નિમ્નનીય થાય, ત્યારે