________________
પ્રથમ ‘જૈનતત્ત્વવિચાર' નામનુ' પુસ્તક કે જે પૂન્ય વિજયજી મહારાજશ્રીનું લખેલ હતું તે તથા ત્યાર પછીનુ પુસ્તક જૈન તત્ત્વ રહસ્ય પૂજ્ય ઉપકારી ગુરુ ભગવંત પન્યાસજી મહારાજના ચિંતને નુ` હતુ` તે પ્રકાશિત કર્યું અને હવે ત્રીજા નખરમાં ઉચ્ચ તત્ત્વના જિજ્ઞાસુએ અને ભાવિકા માટે ધબિંદુનુ પ્રકાશન કરવા માટે પૂજ્ય પન્યાસજી ભગવંતની અનન્ય ભક્તિ કરનારા સરળ સ્વભાવી પન્યાસ શ્રી વજ્રસેનવિજયજી મહારાજની સહાય કયારે પણ નહિ. વિસરાય. નરમ ગરમ તબિયતમાં પણ જે આ પ્રકાશનેાનું સંપાદન કરીને આપણા જિજ્ઞાસુ જૈન જગતના ભાવિકાની અનુપમ કેટીની સેવા બજાવી રહ્યા છે.
મારી અંગત ભાવના એટલી જ છે કે આ ગ્રંથને વાંચ્યા પછી મને મારા અ`ગત જીવનમાં લાભ મળે, મારું જીવન ઉપકારી પૂજ્યના કહ્યા પ્રમાણેનું અને અને એ રીતે આપણે સવ પણ જીવનમાં સુંદર તત્ત્વનું અનુપાન કરીને પરમપદ વાસી બનીએ એજ શુભકામના.
આ ગ્રથાના પ્રકાશન કરવાને મને જે માર્કા મળ્યા છે તે તે ખરેખર કયારેય નહિં ભૂલાય. કરશુ કે આવા સભ્યજ્ઞાનનું પ્રસારણ કરવાને લાભ મળયે! તેને અત્યંત દુષ્કર છે. જે મારા માટે અશિક રૂપે પૂજ્ય ઉપકારી ગુરુ ભગવંતની પરમ કૃપાથી શુલભ બન્યું છે.
સેવક પ્રેમજીનાં પ્રણામ