________________
गुर्जरविवेचनसमन्विता
(૫) * ઉદ્વર્તન (=માલિશ), સ્નાન અને વિભૂષા કરે. * વેપાર-ધંધો કરે.. * અત્તર વગેરે સુગંધી પદાર્થોનો સંગ્રહ કરે.
ક્રીડાઓ કર્યા કરે. * ગામ, કુળ આદિ પર મમત્વ રાખે.. * સ્ત્રીનૃત્યનું નિરીક્ષણ કરે..
સ્ત્રીઓની સાથે પરિચય-સંગ-વાતોચીતો કરે.. (૬) *નરકગતિના હેતુ એવા જ્યોતિષ, નિમિત્ત, ચિકિત્સા, મંત્ર, યોગ વગેરેની પ્રવૃત્તિ કરે.. * મિથ્યાત્વી રાજાની સેવા કરે.. *નીચ માણસોને પણ પાપ કરવામાં સહાય કરે.. (સંબોધપ્રકરણ-શ્લોક-૪૦૦,૪૦૧,૪૦૨)
सुविहियसाहुपओसं तप्पासे धम्मकर्जपडिसेहं । सासणपभावणाए मच्छर लउडाइकलिकरणं ।।७।। सीसोदराइफोडणं भट्टित्तं लोहहेउगिहिथुणणं । जिणपडिमाकयविक्कय उच्चाडणखुद्दकरणं च ॥८॥ थीकरफासं बंभे संदेह कलंतरेण धणदाणं । विक्कणे य सीसगहणे नीयकुलस्सावि दवेणं ॥९॥
१. पूर्वमुद्रिते B-प्रतौ च 'कम्म' इति पाठः । २. 'फोडणभट्टित्तं' इति पूर्वमुद्रिते । ३. 'वट्टडय' इति B-प्रते पूर्वमुद्रिते च ।
– ગુરગુણરMિ - (૭) સુવિહિત (સારા આચારવાળા) સાધુઓ પર દ્વેષ રાખે અને તેમની પાસે ધર્મ કરવાનો નિષેધ કરે.
* શાસનપ્રભાવનાદિ કાર્યોમાં બીજાઓની ઈર્ષ્યા કરે. * લાકડી આદિથી બીજાને મારવો, કજીયો-કલહ કરવો વગેરે.
(૮) * (સીસોદરાફડv=) રોષ વગેરેથી બીજાના માથું-પેટ ફાડી નાંખે વગેરે. (આવો અર્થ અમને જણાય છે.)
* (દિતંત્ર) પોતાની પાસે રહેલા વસ્ત્રો, વસતિ વગેરે બીજાને ભાડેથી આપવા દ્વારા પોતાની આજીવિકાનો નિર્વાહ કરવો.. (આવો અર્થ અમને જણાય છે.)
* (વસ્ત્ર-પાત્રાદિના) લોભના કારણે ગૃહસ્થોની પ્રશંસા ( ખુશામત) કરે.