________________
૧૪
गुरुतत्त्वसिद्धिः
(૨) * બરાબર પડિલેહણ કર્યા વિનાનું અથવા જે વસ્ત્રનું પડિલેહણ વ્યવસ્થિત થઈ જ ન શકે તેવું વસ્ત્ર વાપરે..
* (અપ્રમાણસકર્ણિત=) શાસ્ત્રમાં જે વસ્ત્ર જેટલા પ્રમાણવાળું બતાવ્યું છે, તેનાથી ન્યૂનાધિક પ્રમાણવાળાં વસ્ત્રો વાપરે..
* શવ્યા, પગરખાં, વાહન, હથિયાર, તાંબું વગેરે ધાતુથી બનેલા પાત્રો-આ બધું વાપરે. (૩) * અસ્ત્રાથી મસ્તકનું અને મુખનું (નંદાઢી-મૂછનું) મુંડન કરાવે. * (બહાર જવું વગેરે) કાર્યમાં જ રજોહરણ-મુહપત્તિ ધારણ કરેઃપાસે રાખે.
એકાકીપણે (એકલો રહીને) ભ્રમણ કરે. ત્ર આગમનિરપેક્ષ સ્વચ્છંદપણે ચેષ્ટા કરે. * ગીતો ગાયા કરે. (સંબોધ પ્રકરણ-શ્લો.૩૯૬,૩૯૭,૩૯૯)
ઉ–
-ચ્છ
चेइयमठाईवासं पूयारंभाइ निच्चवासित्तं । देवाइदव्वभोगं जिणहरसालाइकरणं च ॥४॥ न्हाणुव्वट्टणभूसं ववहारं गंधसंगहं कीलं । गामकुलाइममत्तं थीनटुं थीपसंगं च ।।५।। निरयगइहेउजोइस-निमित्ततेगिच्छमंतजोगाई । मिच्छत्तरायसेवं नीयाण वि पावसाहिज्जं ॥६॥
૨. “મહારુ તિ A-B-Bતપાd: I ૨. “વાસત્ત' તિ પૂર્વમુદ્રિતે, સત્ર A-B-C-પ્રતિપાટિ: I રૂ. ‘માના' ત AC-प्रतपाठः । ४. 'थीपरिग्गहो वावि' इति वा पाठः - इत्येवं पाठान्तरनिर्देशः कृतः पूर्वमुद्रिते B-प्रते C-प्रते च ।
– ગુરુગુણરશ્મિ – (૪) * જિનમંદિરમાં અને મઠ વગેરેમાં વાસ કરે (=પોતાનો મઠ-તીર્થ બનાવીને રહે..). * પૂજા વગેરેનો આરંભ કરે.. * હંમેશાં એક જ ઠેકાણે રહે.. * દેવદ્રવ્ય વગેરેનો ઉપયોગ કરે.. * જિનમંદિર અને ઉપાશ્રય વગેરે સ્થાનો બનાવે.
—
—
—
—
—
—
—
—
—
કયા વસૂનું કેટલું પ્રમાણ છે? તે જાણવા માટે ઓઘનિર્યુક્તિ, પંચવસ્તુક, ધર્મસંગ્રહ, પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રંથોનું અવલોકન કરવું.
શદ આખો દિવસ શય્યા પાથરી રાખે.
૪ એકાકી અને સ્વચ્છંદ વિચરવામાં અનેક દોષો છે, એ વાતની સાબિતી પૂ. મહોપાધ્યાયજી મ. સા. એ ઉપદેશરહસ્ય' નામના ગ્રંથમાં સચોટ તર્કોથી કરી છે.