SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૮ क्षतिः, तस्याध्यवसायरूपस्य छद्मस्थज्ञानागोचरत्वेनागर्हणीयत्वाद्, गर्हणीयद्रव्याश्रवाभावादेव तत्र वीतरागत्वाहानेः - इत्याशङ्कायामाह - दव्वासवस्स विगमो गरहाविसयस्स जइ तहिं इट्टो । ता भावगयं पावं पडिवनं अत्थओ होइ ।।४८।। द्रव्याश्रवस्य विगमो गर्दाविषयस्य यदि तत्रेष्टः । ततो भावगतं पापं प्रतिपन्नमर्थतो भवति ।।४८।। दव्वासवस्सत्ति । गर्दाविषयस्य द्रव्याश्रवस्य विगमो यदि, तीति, तत्र क्षीणमोहे इष्टोऽभिमतो भवतस्तर्हि अर्थतोऽर्थापत्त्या भावगतं पापं तत्र प्रतिपत्रं भवति, गर्हणीयपापत्वावच्छिन्नं प्रति त्वन्मते मोहनीयकर्मणो हेतुत्वात् तनिवृत्तौ गर्हणीयपापनिवृत्तावप्यगर्हणीयभावरूपपापानिवृत्तेः। अगहणीयपापेऽप्यनाभोगस्य हेतुत्वात् तन्निवृत्तौ केवलिनस्तत्रिवृत्तिः, क्षीणमोहस्य त्वाश्रवच्छायारूपमगर्हणीयपापमभ्युपगम्यत एवेति न दोषः इति चेत् ? न, अभ्यन्तरपापमात्रस्य गर्हापरायणजनाऽ નથી, કેમ કે એ સંભાવનારૂઢ મૃષાવાદાદિ તો અધ્યવસાયરૂપ હોય છે, જે છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતા ન હોઈ ગહણીય પણ હોતા નથી. વળી આવો સૂક્ષ્મદોષ સંભવવા છતાં તેઓની વીતરાગતા એટલા માટે હણાઈ જતી નથી કે તેને હણનાર ગહણીય દ્રવ્યઆશ્રવનો તો તેઓમાં અભાવ જ હોય છે - આવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે (ભાવઆશ્રવની હાજરીની આપત્તિ-ઉત્તરપક્ષ) ગાથાર્થઃ “ક્ષીણમોહ ગુણઠાણે ગહવિષયભૂત દ્રવ્યાશ્રવનો અભાવ હોય છે” એવું જો તમે માનશો તો અર્થપત્તિથી ત્યાં = તે ગુણઠાણે ભાવપાપની હાજરી માનેલી સિદ્ધ થશે. ગહવિષયભૂત દ્રવ્યાશ્રવનો જો અભાવ માનશો તો અથપત્તિથી ફલિત એ થશે કે ત્યાં ક્ષણમોહ ગુણઠાણે ભાવગત પાપ હોવું તમે સ્વીકારો છો. તે એટલા માટે કે તમારા અભિપ્રાય મુજબ મોહનીયકર્મ ગણિીય પાપવાવચ્છિન્ન (બધા ગણીયપા૫) પ્રત્યે હેતુ છે. મોહનીયકર્મના અભાવથી ગહણીયપાપનો અભાવ થઈ જવા છતાં અગણીય (ગર્તાનો વિષય ન બનતાં) એવા ભાવરૂપ પાપનો અભાવ તો થતો જ નથી. - અગણીયપાપ પ્રત્યે પણ અનાભોગ તો હેતુભૂત છે જ, તેથી કેવલીમાં અગણિીય પાપનો પણ અભાવ હોય જ છે. અને ક્ષીણમોહી જીવોમાં તો આશ્રવની છાયા રૂપ અગહણીયપાપ માનેલું જ છે. તેથી તેઓમાં ભાવગતપાપ હોવામાં કોઈ આપત્તિ નથી – એવી શંકા ન કરવી, કારણ કે અગણીયપાપસામાન્ય પ્રત્યે અનાભોગ હેતુ જ નથી. તે આ રીતે – આશ્રવછાયારૂપ તે દોષને તમે અધ્યવસાય રૂપ માન્યો છે. તેથી એ પણ અભ્યત્તરપાપ રૂપ છે. અને અભ્યત્તર તો કોઈ પણ પાપ
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy