SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : દ્રવ્યાશ્રવપરિણતિ વિચાર <0 प्रत्यक्षत्वेन त्वन्मतेऽगर्हणीयत्वात् तत्सामान्येऽनाभोगस्य हेतुत्वाभावात् । मोहाजन्यागर्हणीयपापेऽनाभोगस्यान्यत्र च तत्र मोहस्य हेतुत्वात्र दोषः इति चेत् ? न, गर्हणीयपापहेतोर्मोहस्यागर्हणीयपापहेतुत्वाभावाद्, अन्यथा तज्जन्यगर्हणीयागर्हणीयोभयस्वभावैकपापप्रसङ्गादिति न વિગ્વિવેત્ ।।૪૮ાા द्रव्याश्रवस्य मोहजन्यत्वमेव व्यक्त्या निराकुर्वन्नाह - णियणियकारणपभवा दव्वासवपरिणई ण मोहाओ । इहरा दव्वपरिग्गहजुओ जिणो मोहवं हुज्जा ।।४९ ।। निजनिजकारणप्रभवा द्रव्यास्रवपरिणतिर्न मोहात् । इतरथा द्रव्यपरिग्रहयुतो जिनो मोहवान् भवेत् ।।४९।। ૨૫ द्रव्याश्रवाणां प्राणातिपातमृषावादादीनां परिणतिः निजनिजानि कारणानि यानि नोदनाऽभिघातादियोगव्यापारमृषाभाषावर्गणाप्रयोगादीनि तत्प्रभवा सती न मोहान्मोहनीयकर्मणो भवति मोह ગર્હાપરાયણલોકોને અપ્રત્યક્ષ હોઈ તમારા મતે અગર્હણીય જ છે. તેથી દ્રવ્યહિંસાથી શૂન્ય એવું ‘માત્ર હિંસાના પરિણામ' રૂપ અભ્યન્તરપાપ પણ અગર્હણીય છે જેની પ્રત્યે અનાભોગ હેતુ નથી. કેમ કે અશુદ્ધ અધ્યવસાયરૂપ અગર્હણીયપાપ પ્રત્યે મોહ હેતુભૂત છે. - અગર્હણીયપાપ બે પ્રકારના છે, મોહથી જન્ય અને અજન્ય. તેમાં મોહથી અજન્ય અગર્હણીય પાપ પ્રત્યે અનાભોગ એ હેતુ છે અને તે સિવાયના અગર્હણીયપાપ પ્રત્યે મોહ હેતુભૂત છે. તેથી કોઈ દોષ નથી - એવું પણ ન કહેવું, કારણ કે ગર્હણીયપાપનો હેતુભૂત મોહ એ અગર્હણીયપાપનો હેતુ બની શકતો નથી. નહીંતર તો ‘તેનાથી ગર્હણીયઅગર્હણીય ઉભયસ્વભાવવાળું એકજાતીય પાપ જ થાય છે' એવું માનવાની આપત્તિ આવી પડશે.તેથી ‘વીતરાગને દ્રવ્યઆશ્રવનો અભાવ હોવો ઉક્ત વચનથી સિદ્ધ થાય છે' એવી વાત ફેંકી દેવા જેવી 9.118411 દ્રવ્યાશ્રવ મોહજન્ય હોવાની માન્યતાનું જ વ્યક્ત રીતે નિરાકરણ કરતાં ગ્રન્થકાર કહે છે - (દ્રવ્યાશ્રવપરિણતિ સ્વકારણજન્ય, નહિ કે મોહજન્ય) ગાથાર્થ : દ્રવ્યાશ્રવપરિણતિ પોતપોતાની કારણસામગ્રીથી પેદા થયેલી હોય છે, મોહથી નહિ. નહીંતર તો દ્રવ્યપરિગ્રહથી યુક્ત એવા જિન મોહવાળા હોવાની આપત્તિ આવે. પ્રાણાતિપાત-મૃષાવાદ વગેરે દ્રવ્યાશ્રવોની પરિણતિ પોતપોતાના – નોદન-અભિઘાત-સંયોગાદિરૂપ યોગવ્યાપાર, મૃષાભાષાવર્ગણાપ્રયોગ વગેરે રૂપ સ્વકારણોથી ઉત્પન્ન થાય છે. માટે એ મોહજન્ય
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy