SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૭ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અપવાદવિષયક ઉપદેશવિચાર इत्यत्र गच्छगतस्य साधोवल्ल्याद्यालंबनस्य विधिमुखेनैवोपदेशात् । न च 'सै भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से वप्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वा गत्ताओ वा दरीओ वा सति परक्कमे संजयामेव परक्कमिज्जा નો ડબ્બકં છિન્ના | વેવની તૂ, માયા,ચંતિ' ! (મા. દિ. શ્ર. . રૂ 1. ૨) प्रागुक्तनिषेधकारणानिष्टसंभावनावचनमेतद्, न तु विधिवचनमिति वाच्यं, विधिवचनत्वेनापि वृत्तिकृता वृत्त्यां व्याख्यानात् । तथा हि ‘से इत्यादि, स भिक्षुर्गामान्तराले यदि वप्रादिकं पश्येत्, ततः सत्यन्यस्मिन् सङ्क्रमे तेन ऋजुना पथा न गच्छेद् यतस्तत्र गर्तादौ निपतन् सचित्तं वृक्षादिकमवलम्बेत, तच्चायुक्तम् । अथ कारणिकस्तेनैव गच्छेत् कथञ्चित्पतितश्च गच्छगतो वल्ल्यादिकमप्यवलम्ब्य प्रातिपथिकं हस्तं वा याचित्वा संयत एव गच्छेदिति ।।' તૃણગાહનોનો કે હરિતોનો આધાર લઈ ઉતરે. ત્યાં જો બીજા કોઈ પથિકો સામા આવતાં હોય તો તેઓનો હાથ માંગે (તે પકડીને નીચે ઉતરે). પછી સમ્યક્ જયણાપૂર્વક જ ઉતરે, એક ગામથી બીજે ગામ જાય.” (વેલડી વગેરેના આલંબનનું વિધાન કરતું સૂત્ર) શંકા આ તમે કહેલું આચારાંગનું સૂત્ર વેલડી વગેરેનો ટેકો લેવાનો વિધિમુખે ઉપદેશ આપનારું નથી, પણ એ આચારાંગના જ સૂત્ર (૨-૩-૨) માં પૂર્વે વૃક્ષાદિનો ટેકો લેવાનો જે નિષેધ કરેલ છે તેના કારણે સાધુ કદાચ ટેકો ન લે તો મોટું અનિષ્ટ થવાની જે સંભાવના રહે છે તે દેખાડનારું જ આ વચન તે (૨-૩-૨) સૂત્ર આ પ્રમાણે છે – “સાધુ કે સાધ્વીને, એક ગામથી બીજા ગામ જતી વખતે વચમાં જો વાવડી, ખાઈ, કિલ્લો, તોરણ, સાંકળ, અર્ગલા પાશક, ખાડા ગુફા વગેરે આવે તો બીજો માર્ગ હોય તો તો સંયત રહીને જ પરાક્રમ કરવું અર્થાત્ જયણા પૂર્વક બીજે રસ્તે જવું. સીધા માર્ગે ન જવું. કારણ કે કેવળી કહે છે કે એ સીધા માર્ગે જવું એ આદાન=આશ્રવ છે.” સમાધાન: આવી શંકા અયોગ્ય છે, કારણ કે વૃત્તિકારે વૃત્તિમાં તેની વિધિવચન હોવા રૂપે પણ વ્યાખ્યા કરી છે. તે આ રીતે તે ભિક્ષુ બીજે ગામ જતાં વચમાં જો વપ્રા વગેરે જુએ તો બીજો રસ્તો વગેરે હોતે છતે તે સીધા માર્ગે (કે જેમાં વચ્ચે વપ્રાદિ ઓળંગવાના આવે છે તે માર્ગે ન જાય કે ખાડામાં પડતા તેણે કદાચ વૃક્ષાદિનો પણ ટેકો લેવો પડે જે અયોગ્ય છે. હવે કદાચ કોઈ કારણે તે રસ્તે જ જવું પડે, અને કદાચ = = = = = = = = = = = = = = = = १. अथ भिक्षुर्वा भिक्षुकी वा ग्रामानुग्रामं गच्छन्नन्तरा तस्य वप्रा वा परिखा वा प्राकारा वा तोरणानि वा अर्गला वा अर्गलपाशका वा गर्ता वा दर्यो वा सति पराक्रमे संयत एव पराक्रमेत, नो ऋजुकं गच्छेत् । केवली ब्रूयादादानमेतत् ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy