________________
૧પપ૬
પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોક : ૧૬-૧૭ શિષ્યો શ્રીલાભવિજય મહારાજના શિષ્યો શ્રીગીતોત્તરવિનયમિઘાનશ્રીનવિનયૌ શ્રીજીતવિજય મહારાજ અને શ્રી વિજય મહારાજ થયા. ૧પા શ્લોકાર્ચ -
પૂજ્ય કલ્યાણવિજય ઉપાધ્યાયના શિષ્ય પૂ. હેમસૂરિ સમાન ગુણના ધામ જેવા શ્રીલાભવિજય મહારાજ થયા. શ્રીલાભવિજય મહારાજના શિષ્યો શ્રીજીતવિજય મહારાજ અને શ્રી વિજય મહારાજ થયા. I૧પ શ્લોક :
तदीयचरणाम्बुजश्रयणाविस्फुरभारतीप्रसादसुपरीक्षितप्रवरशास्त्ररत्नोच्चयैः ।
जिनागमविवेचने शिवसुखार्थिनां श्रेयसे यशोविजयवाचकैरयमकारि तत्त्वश्रमः ।।१६।। અન્વયાર્થ :
તરીકવરVIqનશ્રય વિચ્છમારતીપ્રસસુપરીક્ષિતપ્રવરશાસ્ત્રરત્નો:=તેમના=શ્રીનવિજયના ચરણરૂપી કમળના આશ્રયથી સ્કૂરણ થતી સરસ્વતીના=ભગવાનની વાણીના પ્રસાદથી, સુપરીક્ષિત શ્રેષ્ઠ શાસ્ત્રરત્નોનો સમુદાય છે જેઓને એવા યશોવિનવવાવા=યશોવિજય વાચકે શિવશુદ્ધિનાંક શિવસુખના અર્થી જીવોના શ્રેયસે શ્રેય માટે વિનામવિવેચને જિનાગમના વિવેચતમાં વ—આeગ્રંથરચના કરી એ તત્ત્વશ્રમ =તત્ત્વશ્રમ સરિ=કર્યો. II૧૬ાા શ્લોકાર્ચ -
શ્રી તયવિજય મહારાજના ચરણરૂપી કમળતા આશ્રયથી ફુરણ થતી એવી સરસ્વતીના=ભગવાનની વાણીતા, પ્રસાદથી સુપરીક્ષિત શ્રેષ્ઠ શાસ્ત્રરત્નોનો સમુદાય છે જેઓને એવા પૂ. યશોવિજય વાચકે શિવસુખના અર્થી જીવોના શ્રેય માટે જિનાગમના વિવેચનમાં આ તત્વશ્રમ કર્યો. ૧૬ શ્લોક -
पूर्वं न्यायविशारदत्वबिरुदं काश्यां प्रदत्तं बुधै
ायाचार्यपदं ततः कृतशतग्रन्थस्य यस्यार्पितम् । भव्यप्रार्थनया नयादिविजयप्राज्ञोत्तमानां शिशुः,
सोऽयं तत्त्वमिदं यशोविजय इत्याख्याभृदाख्यातवान् ।।१७।। અન્વયાર્થ:
વધે =બુધો વડે પૂર્વ-પૂર્વમાં ચાવિચારત્વવિન્દ્ર ન્યાયવિશારદપણાનું બિરુદ ક્યાં કાશીમાં પ્રત્ત—અપાયું. તત:=ત્યારપછી વૃતશત થસ્થ ચર્ચા કર્યા છે સો ગ્રંથો જેમણે એવા યશોવિજયજી