SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ զիկա પ્રતિમાશતક | ટીકાકાર પ્રશસ્તિ શ્લોકઃ ૧૩-૧૪-૧૫ શ્લોક : श्रीविजयसिंहसूरिः श्रीमान् विजयप्रभश्च सूरिवरः । तत्पट्टपुष्पदन्तावुभावभूतां महाभागौ ।।१३।। અન્વયાર્થ:( શ્રીવિનસિંહજૂરિઃ શ્રીમા વિનામશ્વ સૂરિવર: મૌ=શ્રી વિજયસિંહસૂરિ અને શ્રીમાન વિજયપ્રભસૂરિ એમ બે તત્પટ્ટપુષ્યન્તોત્ર તેમના પટ્ટમાં સૂર્ય-ચંદ્ર સમાન=શ્રીવિજયદેવસૂરિના પટ્ટમાં સૂર્ય-ચંદ્ર સમાન, મહામા=મહાભાગ્યશાળી મૂતાથયા. I૧૩મા શ્લોકાર્ચ - શ્રી વિજયદેવસૂરિના પટ્ટમાં સૂર્ય-ચંદ્રસમાન શ્રી વિજયસિંહસૂરિ અને શ્રીમાન વિજયપ્રભસૂરિ એમ બે મહાભાગ્યશાળી થયા. I૧૩. બ્લોક : श्री हीरान्वयदिनकृत्कृतिप्रकृष्टोपाध्यायास्त्रिभुवनगीतकीर्तिवृन्दाः । ____ षटतर्कीयदृढपरिरम्भभाग्यभाजः कल्याणोत्तरविजयाभिधा बभूवुः ।।१४।। અન્વયાર્થ :- શ્રીહીરાન્યૂનિવૃત્નશ્રી હીરસૂરિની પરંપરામાં સૂર્યસમાન તિવૃષ્ટોપાધ્યાયા:=શ્રેષ્ઠ પંડિત ઉપાધ્યાય ત્રિભુવનીતીર્તિા =ત્રણ ભુવનમાં ગવાયેલી કીર્તિના સમુદાયવાળા પદ્ધકૃઢપરિમમાથાન:= ષડ્રદર્શનના દઢ પરિશ્રમથી ભાગ્યશાળી સ્થાપનોત્તરવિનયામિથા વમૂવુ=પૂ. કલ્યાણવિજય મહારાજ થયા. ll૧૪ના શ્લોકાર્ચ - શ્રી હીરસૂરિની પરંપરામાં સૂર્યસમાન, શ્રેષ્ઠ પંડિત ઉપાધ્યાય, ત્રણ ભુવનમાં ગવાયેલી કીર્તિના સમુદાયવાળા, ષડ્રદર્શનના દઢ પરિશ્રમથી ભાગ્યશાળી એવા પૂ. કલ્યાણવિજય મહારાજ થયા. ૧૪ શ્લોક : तच्छिष्याः प्रतिगुणधाम हेमसूरेः श्रीलाभोत्तरविजयाभिधा बभूवुः । श्रीजीतोत्तरविजयाभिधानश्रीनयविजयौ तदीयशिष्यौ ।।१५।। અન્વયાર્થ: તષ્ઠિા =તેમના શિષ્ય પૂ. કલ્યાણવિજય ઉપાધ્યાયના શિષ્ય, પ્રેમસૂઃ પ્રતિકુળગામ=પૂ. હેમસૂરિ સમાન ગુણના ધામ જેવા શ્રીનામોરવિનયમા વમૂવું=શ્રીલામવિજય મહારાજ થયા. તવીશિષ્યો તેમના
SR No.022185
Book TitlePratima Shatak Part 04
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages432
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy