________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા
શ્લોક
વિષય
દ્રવ્યસ્તવમાં કૂપઢ઼ષ્ટાંતનું વિશેષ રીતે યોજન.
પાર્શ્વચંદ્રમતનું નિરાકરણ.
આગમના વચનોનું અવલંબન લઈને દ્રવ્યસ્તવનો લોપ કરનાર લુંપાક અને પાર્શ્વચંદ્રની બુદ્ધિની મૂઢતાનું ભાવન.
સર્વજ્ઞના વચનનું સ્વરૂપ.
૯૩. દ્રવ્યસ્તવમાં માત્ર પુણ્યરૂપતા સિદ્ધ કરવાપૂર્વક દ્રવ્યસ્તવને અકરણીય બતાવનાર મતના નિરાકરણની ચર્ચા.
પુણ્યબંધનું કારણ હોવાથી દ્રવ્યસ્તવને ધર્મકૃત્યરૂપે નહિ સ્વીકારનાર પૂર્વપક્ષીનું નિરાકરણ, સરાગચારિત્રની જેમ દ્રવ્યસ્તવમાં પણ ધર્મત્વ. વ્યવહારનયથી સરાગચારિત્રીની જેમ દ્રવ્યસ્તવમાં મોક્ષકારણતા. સ્વર્ગાદિની કામનાથી કરાતું હોવાથી દ્રવ્યસ્તવ પુણ્યકર્મરૂપ છે એ પ્રકારના પૂર્વપક્ષીના અનુમાનમાં હેતુની અસંગતિ, મોક્ષાર્થક દ્રવ્યસ્તવ હોવા છતાં દ્રવ્યસ્તવના ફળરૂપે સ્વર્ગાદિની પ્રાપ્તિના કથનનું પ્રયોજન. મોક્ષાર્થક દ્રવ્યસ્તવ હોવા છતાં મોક્ષ-સ્વર્ગ સાધારણરૂપે જ દ્રવ્યસ્તવના ફળનું ઉદ્ધરણ.
દ્રવ્યસ્તવને અભ્યુદયએકફળવાળું સ્વીકારીને અકર્તવ્યરૂપે સ્થાપનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, દ્રવ્યસ્તવ અને સરાગચારિત્રમાં સ્વરૂપથી મોક્ષરૂપફળરૂપતા અને રાગાંશને આશ્રયીને અભ્યુદયરૂપફળરૂપતા.
મોક્ષના હેતુભૂત સરાગચારિત્ર અને દ્રવ્યસ્તવનો નિશ્ચયનયથી સ્વર્ગના હેતુરૂપે અસ્વીકાર, નિશ્ચયનયથી સરાગચારિત્ર અને દ્રવ્યસ્તવમાં વર્તતા યોગોમાં સ્વર્ગહેતુતા.
સમ્યક્ત્વથી જનિત અતિશયવાળી દાનાદિ ક્રિયામાં અને દ્રવ્યસ્તવમાં મોક્ષહેતુતા - ઉદ્ધરણપૂર્વક.
સરાગચારિત્રમાં શુદ્ધઉપયોગરૂપ ચારિત્ર અને દ્રવ્યસ્તવમાં ઇચ્છાયોગ આદિરૂપ ઉપયોગ મોક્ષનો હેતુ, સરાગચારિત્ર અને દ્રવ્યસ્તવમાં રાગાંશવાળા યોગો સ્વર્ગનો હેતુ, ભાવનયથી પૂજા-દાનાદિ ઉપયોગરૂપ જ્યારે દ્રવ્યનયથી પૂજા-દાનાદિ યોગરૂપ.
૨૯
પૃષ્ઠ નંબર
૧૪૧૯-૧૪૩૭
૧૪૩૭-૧૪૪૧
૧૪૪૨-૧૪૭૪
૧૪૪૨
૧૪૪-૧૪૪૪
૧૪૪૪-૧૪૫૧
૧૪૫૨-૧૪૫૭