________________
૩૦
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા શ્લોક | વિષય
પૃષ્ઠ નંબર ૯૪. | લોકોત્તરપૂજા ધર્મરૂપ અને લૌકિકપૂજા પુણ્યરૂ૫.
૧૪૫૮ લોકોત્તરદ્રવ્યસ્તવનું સ્વરૂપ. જિનપૂજામાં વર્તતા શુભઉપયોગનું સ્વરૂપ. દ્રવ્યસ્તવમાં લૌકિક-લોકોત્તર ભેદનું ઉદ્ધરણ. લોકોત્તરક્ષમા આદિમાં ધર્મરૂપતા અને લૌકિકક્ષમા આદિમાં પુણ્યરૂપતા. ક્ષમાના લૌકિક-લોકોત્તર ભેદનું ઉદ્ધરણ. લૌકિક અનુકંપાદાનાદિથી પુણ્યબંધ. અવિધિથી કરાયેલ સૂત્રોપદિષ્ટ લોકોત્તરદાનાદિમાં અલ્પતર પાપબંધ
અને બહુતર નિર્જરા હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરારૂપ ધર્મ. | ૧૪૫૮-૧૪૯૩ ૯૫. નિશ્ચયનયથી મોક્ષના કારણભૂત અને પુણ્યબંધના કારણભૂત ધર્મનું સ્વરૂપ.
૧૪૧૩-૧૪૬૪ શુદ્ધનિશ્ચયનયને અવલંબીને પૂજા-દાનાદિમાં સંજ્ઞાનયોગ નહિ હોવાને કારણે ધર્મત્વ નહિ સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
૧૪૬૪ પુણ્ય અને ધર્મવિષયક શુદ્ધનયનો અભિગમ. નિશ્ચયનયના અંગરૂપ વ્યવહારનયનો ધર્મ અને ધર્મના ફળવિષયક
અભિગમ. શાસ્ત્ર દ્વારા સરાગસંયમના સ્વર્ગાદિરૂપ ફળના શ્રવણથી સરાગચારિત્રના પાલનમાં મોક્ષને અવ્યાઘાતક વ્યક્ત કે અવ્યક્ત ઇચ્છા. ૧૪૧૪-૧૪૩૯ સરાગકર્મને ધર્મ નહિ સ્વીકારનાર અને વીતરાગકર્મને જ ધર્મ સ્વીકારનાર એવા શુદ્ધનિશ્ચયનયના એકાંત સ્વીકારમાં દોષનું ઉલ્કાવન, શુદ્ધતરનિશ્ચયનયના મતે ચૌદમાં ગુણસ્થાનકના અંતે જ ધર્મની પ્રાપ્તિ. શુદ્ધનિશ્ચયનયને અભિમત ધર્મના અંગમાં પણ વ્યવહારનયથી ધર્મરૂપતા - ઉદ્ધરણપૂર્વક. દ્રવ્યસ્તવમાં વ્યવહારનયથી ધર્મ. નિશ્ચયનયથી ધર્મની પ્રાપ્તિમાં સરાગચારિત્રની આસન્નકારણતા હોવાથી અને દ્રવ્યસ્તવમાં દૂરવર્તીકારણતા હોવાથી દ્રવ્યસ્તવની