________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા
૨૭
શ્લોક
૯૨.
| વિષય
પૃષ્ઠ નંબર દ્રવ્યસ્તવમાં મિશ્રતાના અભાવની સ્થાપક યુક્તિ.
૧૩૭૫ રોષ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ.
૧૩૭૬ શ્રાવકોને દ્રવ્યસ્તવ નહિ સ્વીકારનાર પાર્થચંદ્રમતથી કલ્પિત પપુરુષોના વિભાગનું સ્વરૂપ. અવશ્ય ઉભય ટંક પ્રતિક્રમણ કરનારને અને જીવ-અજીવ આદિના ભેદના પરિજ્ઞાનવાળાને જ શ્રમણોપાસક દેશવિરતિધર સ્વીકારનાર પાર્થચંદ્રમતની પુષ્ટિનું ઉદ્ધરણ. દેશવિરતિધરને સાવઘપૂજા નહિ સ્વીકારનાર પાર્જચંદ્રની યુક્તિનું નિરાકરણ. હિંસાના પરિહારવાળી જ શ્રમણોપાસક દેશવિરતિધરની જિનભક્તિને સ્વીકારનાર પાર્થચંદ્રમતની પુષ્ટિનું ઉદ્ધરણ.
૧૩૭૬-૧૩૮૪ પાર્થચંદ્રમતાનુસારી ષપુરુષ વિભાગમાં રહેલી અસંગતતાનું ભાવન. | ૧૩૮૫-૧૪૪૧ અવિરતસમ્યગ્દષ્ટિને પણ મિથ્યાદર્શનની વિરતિ અને અન્યની અવિરતિરૂપ મિશ્રપક્ષ સ્વીકારનાર પાર્જચંદ્રમતની પુષ્ટિનું ઉદ્ધરણ. નિશ્ચયનયથી ભગવાનના એક વચનના સંદેહમાં પણ સંપૂર્ણ શ્રદ્ધાનો અભાવ.
| ૧૩૮૫-૧૩૯૧ સંક્ષેપરુચિસમ્યક્તનું સ્વરૂપ. વિશેષ પરિજ્ઞાનના અભાવમાં પણ સર્વવિરતિના અસ્તિત્વનું ઉદ્ધરણ.
સ્યાદ્વાદને નહિ જાણનારમાં સમ્યક્તનો સ્વીકાર નહિ કરનાર નયનું ઉદ્ધરણ. ગૃહસ્થને સમ્યક્ત નહિ સ્વીકારનાર સૂત્રનું વિશેષ તાત્પર્ય - નિશ્ચયનય - સંબદ્ધ. સ્યાદ્વાદને નહિ જાણનારમાં સમ્યક્તને નહિ સ્વીકારનાર નયનું ઉદ્ધરણ. ભાવસમ્યક્તનું સ્વરૂપ, વિસ્તારરુચિસમ્યક્તનું સ્વરૂપ.
૧૩૯૧-૧૩૯૭ જિનપૂજામાં આરંભને કારણે દેશવિરતિનો અભાવ સ્વીકારનાર પૂર્વપક્ષીનું નિરાકરણ.
૧૩૯૭-૧૪૦૦