________________
૨૬
શ્લોક
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા વિષય
પૃષ્ઠ નંબર “અકેવલ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. “અસલ્તગત્વ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. ‘વિભંગ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. સિદ્ધિ-મુક્તિ-નિર્વાણ-નિર્માણ શબ્દના ભિન્ન-ભિન્ન અર્થો.
૧૩૫૪-૧૩૫૯ ધર્મપક્ષવાળા જીવોનું સ્વરૂપ.
૧૩૫૯-૧૩૦૦ અન્યદર્શનમાં રહેલા ગુણસ્થાનક બહિર્વત જીવોની ભૂમિકા. મિથ્યાષ્ટિના પ્રાણાતિપાતવિરમણઆદિરૂપ ધર્મપક્ષની પણ
અધર્મપક્ષમાં અંતર્ભાવની યુક્તિ. મિથ્યાષ્ટિઓને ધર્મથી કુદેવત્વ અને કુમનુષ્યત્વની પ્રાપ્તિ. આવસથ' શબ્દનો વિશેષ અર્થ. ગૃહ' અર્થનો વાચક વિશેષ શબ્દ.
૧૩૧૦-૧૩૬૨ અધર્મપક્ષને આશ્રિત જીવોનું અને તેઓને પ્રાપ્ત થતા ફળનું વર્ણન. નરકસ્થાનના સ્વરૂપનું વર્ણન.
૧૩૬૨-૧૩૬૭ ધર્મપક્ષમાં રહેલા આત્માઓના જીવનનું અને તેઓને પ્રાપ્ત થતા ફળનું વર્ણન. ધાર્મિક પક્ષવાળા જીવોને પ્રાપ્ત સુદેવગતિનું વર્ણન. સમ્યગ્દર્શનયુક્ત દેશવિરતિવાળા મિશ્રપાણિક જીવોના જીવનના સ્વરૂપનું વર્ણન.
૧૩૬૯-૧૩૭૦ ધર્મપક્ષ, અધર્મપક્ષ અને ધર્માધર્મપક્ષનું સંક્ષિપ્ત વર્ણન.
૧૩૭૦-૧૩૭૧ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ મિશ્રપક્ષનો ધર્મમાં અને મિથ્યાષ્ટિની અપેક્ષાએ મિશ્રપક્ષનો અધર્મપક્ષમાં અંતર્ભાવ. દેશવિરતિગુણસ્થાનકવર્તી જીવમાં વર્તતી દેશથી અવિરતિમાં વિવક્ષાવિશેષથી દ્રવ્યરૂપતા. અવિરતસમ્યગ્દષ્ટિની ધર્મપક્ષમાં અંતર્ભાવની યુક્તિ. પાખંડીઓનો અધર્મપક્ષમાં અંતર્ભાવ હોવાથી અર્થથી સમ્યગ્દષ્ટિની આચરણાઓનો ધર્મમાં અંતર્ભાવ.
૧૩૭૨-૧૩૭૪
૧૩૬૩-૧૩૬૮