________________
૮૨.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા.૪/અનુક્રમણિકા શ્લોક વિષય
પૃષ્ઠ નંબર સ્વચિત્તથી પ્રતિમાના અત્યાગનો વિશિષ્ટ અર્થ.
૧૨૯૦-૧૨૬૨ ૮૦. જિનપ્રતિમાનું સ્વરૂપ.
૧૨૩૩-૧૨૯૫ ૮૧-૯૨. દ્રવ્યસ્તવમાં ભક્તિરૂપ ધર્મ અને હિંસારૂપ અધર્મ માનનાર પાર્ધચંદ્રમતના નિરાકરણની ચર્ચા.
૧૨૯૫-૧૩૭૫ ૮૧. દ્રવ્યસ્તવમાં ભક્તિરૂપ ધર્મ અને હિંસારૂપ અધર્મના અભાવની યુક્તિ, દ્રવ્યસ્તવમાં સ્વરૂપહિંસા હોવા છતાં એકાંતે ધર્મ.
૧૨૯૫-૧૨૯૭ ૮૨-૮૩. દ્રવ્યસ્તવના મિશ્રતની ચતુર્ભગીમાં પ્રથમ બે ભાંગાના નિરાકરણની ચર્ચા.
૧૨૯૮-૧૩૦૩ દ્રવ્યસ્તવના મિશ્રત્વની ચતુર્ભગીમાં પ્રથમ બે ભાંગાની અયુક્તતામાં યુક્તિ .
૧૨૯૮ દ્રવ્યસ્તવમાં મિશ્રતની ચતુર્ભગીનું સ્વરૂપ. દ્રવ્યસ્તવમાં એક કાળે વ્યવહારનયથી પણ હિંસા આદિરૂપ આરંભ અને ભગવદ્ભક્તિરૂપ અનારંભસ્વરૂપ બે ઉપયોગના અભાવમાં યુક્તિ. દ્રવ્યસ્તવના ધૈર્યયોગમાં અતિચારના ભયનો પણ અભાવ, વૈર્યયોગથી પૂર્વના દ્રવ્યસ્તવના અયતનાકાળમાં અવિધિનો ઉપયોગ હોવાથી મિશ્રયોગનો સ્વીકાર.
૧૨૯૮-૧૨૭૦ દ્રવ્યસ્તવમાં થતી હિંસાથી પણ કર્મબંધના અભાવમાં યુક્તિ. “અલ્પ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ.
૧૨૭૧-૧૨૭૪ દ્રવ્યસ્તવમાં શુભ ભાવ અને અશુભ ક્રિયાથી મિશ્રત માનવામાં સાધુની| નદી ઉત્તરણની ક્રિયામાં મિશ્રત્વ માનવાની આપત્તિ.
૧૨૭૨-૧૨૭૪ કેવલી સુધી દ્રવ્યાશ્રવની પ્રાપ્તિનું ઉદ્ધરણ. “શોક' શબ્દનો સંદર્ભથી વિશિષ્ટ અર્થ. કેવલજ્ઞાન સુધી દેશવિરતિ સ્વીકારવા માટેની સુંદરઋષિની યુક્તિનું નિરાકરણ, અયોગી ગુણસ્થાનકમાં ફળથી સર્વસંવર, પ્રમત્તગુણસ્થાનકમાં સ્વરૂપથી સર્વસંવર.
૧૨૭૪-૧૨૭૬ : સાધુને નદી ઉત્તરણમાં મિશ્રત્વના અભાવની અને દ્રવ્યસ્તવમાં મિશ્રત્વની સ્થાપક પૂર્વપક્ષીની યુક્તિ.
૧૨૭૭
૮૩.
૮૪.