________________
૨૦
શ્લોક
૭૭.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા
પૃષ્ઠ નંબર
૭૯.
વિષય
પ્રતિષ્ઠાની વિધિનું ફળ, આત્મામાં નિજભાવની પ્રતિષ્ઠા હોવા છતાં બિંબમાં પ્રતિષ્ઠાના વ્યવહારની સંગતિ.
પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વની ઉપસ્થિતિપૂર્વક કરાતી પૂજાથી વિશિષ્ટ ફળની પ્રાપ્તિમાં યુક્તિ, પ્રતિષ્ઠા કરાવનાર અધિકારીનું સ્વરૂપ. પ્રતિષ્ઠાવિધિની સામગ્રીના અભાવમાં મનથી પણ પરમાત્માના સ્વરૂપની પ્રતિષ્ઠા કરીને પૂજાફળની નિષ્પત્તિ - સટીક ઉદ્ધરણ પૂર્વક. વર્તમાનમાં પ્રતિમાની વંદનીયતા અને અવંદનીયતાની મર્યાદા, વર્તમાનમાં પ્રતિષ્ઠાકર્ટૂગુણની પ્રાયઃ દુર્લભતા, અપવાદથી પ્રતિષ્ઠાવિધિના વચનમાત્રથી કરાયેલ પ્રતિમાની પ્રતિષ્ઠાનો સ્વીકાર. દિગંબર આદિ ત્રણની પ્રતિમાઓની અવંદનીયતામાં યુક્તિ, દિગંબર આદિથી પ્રતિષ્ઠિત પ્રતિમામાં સાધુના વાસક્ષેપથી પૂજ્યતા. તીર્થાંત૨ીયપરિગૃહીત પ્રતિમાની જેમ પાર્શ્વસ્થપરિગૃહીત પ્રતિમાને પણ અવંદનીય કહેનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. અન્યતીર્થિકપરિગૃહીત ચૈત્યોની અવંદનીયતાનું ઉદ્ધરણ.
ચારિત્રીઓનું સામ્રાજ્ય હોતે છતે પાર્શ્વસ્થ આદિથી પરિગૃહીત પ્રતિમામાં અવંદનીયતા.
વિશિષ્ટ આચાર્યાદિ વડે કરાતા શુદ્ધ-અશુદ્ધનો વિવેક ક૨વામાં કલહ આદિની પ્રાપ્તિ.
વર્તમાનમાં પાર્શ્વસ્થ આદિની પ્રતિમાને અપૂજ્ય કહેવાથી ભક્તિના સંકોચની પ્રાપ્તિને કારણે મહાઅનર્થની પ્રાપ્તિમાં યુક્તિ.
૭૮. પરંપરાથી અને શાસ્ત્રયુક્તિથી સ્વગચ્છની અને પરકીયગચ્છની
પ્રતિમામાં ભેદનો અભાવ.
પ્રતિમાના ભેદો.
‘Íક્ષામદે' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ.
અવિધિથી કરાયેલ પ્રતિમાની ભક્તિથી કરાયેલ પૂજામાં અવિધિની અનુમતિના અભાવમાં યુક્તિ.
પૂ. ઉ. યશોવિજયજી મહારાજ સાહેબે ભક્તિથી જિનપ્રતિમાની કરેલ
સ્તુતિ.
૧૨૪૪-૧૨૫૧
૧૨૫૨
૧૨૫૨-૧૨૫૫
૧૨૫૬
૧૨૫૬-૧૨૫૯
૧૨૬૦