________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા શ્લોક વિષય
પૃષ્ઠ નંબર વિધિ અને પ્રમાણના સ્વરૂપનું ઉદ્ધરણ. ગૃહસ્થ અને સાધુના નદી ઉત્તરણની ક્રિયામાં હિંસા અને અહિંસારૂપ વ્યવહાર ભેદનું કારણ.
૧૨૭૭-૧૨૮૦. ૮૫. ગૃહસ્થને દ્રવ્યસ્તવમાં મિશ્રત્વ સ્થાપક પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. ૧૨૮૧
સવ્યવહારનયથી હિંસાનું લક્ષણ. સ્વગુણસ્થાનક ઉચિત યતનાથી પ્રમાદપરિવારની સિદ્ધિ, રત્ન-રત્નાકરદષ્ટાંતથી જિનકલ્પ અને સ્થવિરકલ્પની તુલ્યતા. સ્વભૂમિકાને ઉચિત ધર્મકૃત્યમાં ગૃહસ્થ કે સાધુને હિંસાનો અભાવ. ૧૨૮૧-૧૨૮૬ અપ્રમત્તભાવથી કરાતાં દ્રવ્યસ્તવમાં હિંયમાં જ દ્રવ્યસ્તવની પ્રાપ્તિ હોવાથી કર્મબંધનો અભાવ, પ્રમાદભાવથી હિંસ્યમાં વર્તતી હિંસાની સ્વમાં પ્રાપ્તિ, અનાભોગ આદિથી થતાં પ્રમાદવાળા દ્રવ્યસ્તવની સવ્યવહારમાં વિશ્રાંતિ.
૧૨૮૬-૧૨૯૦ શ્રાવકના દ્રવ્યસ્તવમાં અને સાધુની નદીઉત્તરણની ક્રિયામાં ઉત્પાદ અને ઉત્પત્તિકૃત ભેદ બતાવીને વિષમતાનું સ્થાપન કરનાર પૂર્વપક્ષીનું નિરાકરણ.
૧૨૯૦-૧૨૯૫ | સાધુની નદીઉત્તરણની ક્રિયાને અપવાદરૂપે સ્વીકારી અને દ્રવ્યસ્તવને અપવાદતુલ્ય સ્વીકારીને દ્રવ્યસ્તવના યતનાભાગમાં વિધિનો અર્થ સ્વીકારી અને દ્રવ્યસ્તવની ક્રિયાને સ્વચ્છંદપ્રાપ્ત કહીને દ્રવ્યસ્તવમાં મિશ્રત્વની સંગતિ કરનાર પૂર્વપલીનું નિરાકરણ.
૧૨૯૭ વિધેયવાક્યથી પૂર્ણ અર્થમાં વિધેયતાનો અને એકદેશમાં વિધેયતાનો સ્થાનવિનિયોગ. દ્રવ્યસ્તવને કહેનાર વિધિવાક્યથી યતનાવિશિષ્ટ દ્રવ્યસ્તવની ક્રિયામાં જ વિધેયતાની સ્થાપક યુક્તિ.
ક્વચિત્ એકદેશમાં અને ક્વચિત્ ઉભયમાં વિધેયત્વની પુષ્ટિનું ઉદ્ધરણ. | ૧૨૯૬-૧૩૦૧ દ્રવ્યસ્તવમાં યતના અંશને આશ્રયીને ધર્મ અને ક્રિયા અંશને આશ્રયીને અધર્મ સ્વીકારી મિશ્રત્વ માનનારને પ્રાપ્ત થતાં દોષો. ‘વશä સ્વોપાતા' રૂતિ ન્યાય સંબદ્ધ.
૧૩૦૧-૧૩૦૩