________________
પૃષ્ઠ નંબર
૧૧૯૬-૧૨૦૦
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/સંકલના શ્લોક
વિષય તદ્ધતુઅનુષ્ઠાનનું સ્વરૂપ. વિધિના અષથી પ્રથમ યોગના અંગની પ્રાપ્તિ. અમૃતઅનુષ્ઠાનમાં આવ્યોગદ્રવ્યસ્તવરૂપતા, તદ્ધહુતઅનુષ્ઠાનમાં અનાભોગદ્રવ્યસ્તવરૂપતા. આભોગદ્રવ્યસ્તવરૂપ અમૃતઅનુષ્ઠાન અને અનાભોગદ્રવ્યસ્તવરૂપ તદ્ધ,અનુષ્ઠાનના સ્વરૂપનું ઉદ્ધરણ અને આભોગદ્રવ્યસ્તવ અને અનાભોગદ્રવ્યસ્તવનું સ્વરૂપ. ભદ્રકજીવોને અનાભોગદ્રવ્યસ્તવથી બોધિનો લાભ. ભવાભિનંદીને ગુણષની પ્રાપ્તિનું ઉદ્ધરણ. તત્ત્વજ્ઞોના સ્વરૂપનું ઉદ્ધરણ. ગુરુકારિત આદિ પ્રતિમાઓની પૂજ્યતાના આગ્રહને છોડીને અવિશેષથી સર્વ પ્રતિમાઓની ભક્તિથી બોધિની સુલભતા ઉદ્ધરણપૂર્વક. “કૃતિવર' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. પૂજા માટે યોગ્ય પ્રતિમાના સ્વરૂપવિષયક ભિન્ન-ભિન્ન મતોનું સટીક ઉદ્ધરણ. ગુરુકારિત આદિ પ્રતિમાની પૂજ્યતા વિષયક અવસ્થિતપક્ષનો અપવાદથી અભિગમ, ગુરુકારિત આદિ પ્રતિમાનો જ આગ્રહ કરવાપૂર્વક અન્ય પ્રતિમાઓની અવજ્ઞા કરવાથી સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ. અવિધિથી કરાયેલ પ્રતિમાની પૂજામાં અવિધિના અનુમોદનરૂપ દોષના અભાવની યુક્તિ - ઉદ્ધરણપૂર્વક નિશ્રાકૃત-અનિશ્રાકૃત ચૈત્યમાં ભક્તિની વિધિ. ગુરુકારિત આદિ પ્રતિમાની પૂજ્યતાવિષયક અવસ્થિતપક્ષનો ઉત્સર્ગથી અભિગમ અને ભજના, અવસ્થિતપક્ષ દ્વારા વિધિકારિત પ્રતિમાનો જ ઉત્સર્ગથી સ્વીકાર. ગુરુકારિત આદિ પ્રતિમાના પૂજ્યતાવિષયક અવસ્થિતપક્ષની ભજનાનું ઉદ્ધરણ.
૧૨૦૧-૧૨૦૪
૧૨૦૪-૧૨૦૭