________________
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/સંકલના
છે. અનુક્રમણિકા
છે.
વિષય
શ્લોક
પૃષ્ઠ નંબર - ૭૦-૭૮. વિધિકારિત પ્રતિમાની જ પૂજ્યતા સ્વીકારનાર વૃષોદનુસારી અર્થાત્ ધર્મસાગરમતની અઘટમાનતાનું વિવરણ.
૧૧૮૯-૧૨૫૯ ૭૦. વિધિકારિત પ્રતિમામાં જ પૂજ્યતા સ્વીકારનાર ધર્મસાગરજીના મતનું નિરાકરણ.
૧૧૮૯ વિધિકારિત પ્રતિમામાં જ પૂજ્યતાના સ્વીકારની ધર્મસાગરજીની યુક્તિ. વર્તમાનમાં વિધિકારિત પ્રતિમાના અસંભવની સ્થાપક ધર્મસાગરજીની યુક્તિનું નિરાકરણ. વર્તમાનમાં વિરતિરૂ૫ આચારોની વિદ્યમાનતાનો ધર્મસાગરજી દ્વારા સ્વીકાર.
૧૧૮૯-૧૧૯૨ ૭૧. યોગ-આરાધના-બહુમાન-અદ્વેષથી કરાયેલી ત્રુટિત ક્રિયાની પણ
ઉચિતતા. ગુરુકારિત, વિધિકારિત આદિ આગ્રહને છોડીને સર્વ પ્રતિમાની પૂજ્યતામાં યુક્તિ.
૧૧૯૩ ‘યોગ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. વિધિપૂર્વકની ક્રિયામાં અપેક્ષિત યોગનું સ્વરૂપ. આરાધના' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. વિધિપૂર્વકની ક્રિયામાં અપેક્ષિત આરાધનાનું સ્વરૂપ. શંસન' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. વિધિના યોગ-આરાધન-શંસન આદિથી ક્રિયાની અદુષ્ટતાનું ઉદ્ધરણ. વિધિબહુમાનવાળા અને વિધિઅબહુમાનવાળા જીવોનું સ્વરૂપ. વિધિસેવનના અભાવવાળામાં પણ વિધિપક્ષપાત આદિ ગુણોથી ધન્યતા. આસન્નસિદ્ધિકોમાં વિધિનો પરિણામ અને અભવ્ય, દુર્ભવ્યમાં વિધિના ત્યાગ અને અવિધિની ભક્તિનો પરિણામ. અનુષ્ઠાનવિષયક ઉચિત વિધિ
૧૧૯૩-૧૧૯૬ અમૃતઅનુષ્ઠાનનું સ્વરૂપ.