________________
૭૩.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભા. ૪/અનુક્રમણિકા શ્લોક વિષય
પૃષ્ઠ નંબર, વિધિકારિત પ્રતિમાની અપ્રાપ્તિમાં અપવાદિક પ્રવૃત્તિ, અપવાદથી અવિધિથી કરાયેલ પ્રતિમાની પૂજામાં અવિધિની અનુમતિના અભાવમાં યુક્તિ. વિધિકારિત પ્રતિમાની અપ્રાપ્તિમાં અપવાદિક પ્રવૃત્તિનું ઉદ્ધરણ. ૧૨૦૭-૧૨૦૯ નિશ્ચિત-અનિશ્રિત ચૈત્યમાં વંદનની વિધિથી વિધિકારિત પ્રતિમાથી અન્યની પણ પૂજ્યતાનું સ્થાપન.
૧૨૧૦ | ‘ભજના' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ.
૧૨૧૦-૧૨૧૧ ગચ્છાંતર લિંગની અવંદનીયતાની જેમ ગચ્છાંતર ચૈત્યની અવંદનીયતા કહેનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
૧૨૧૨ આગ્રહી' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. વ્યંજકત્વા વિષયત્વમાં સપ્તમીવિભક્તિના પ્રયોગનું સ્થાન. ૧૨૧૨-૧૨૧૫ દ્રવ્યલિંગી સાધુની વંદનીયતાને પ્રતિમાના દૃષ્ટાંતથી સિદ્ધ કરનાર પૂર્વપક્ષીના આક્ષેપ અને સમાધાનનું સટીક ઉદ્ધરણ. પ્રતિમાના દૃષ્ટાંતથી ગુણ આદિની પરીક્ષા વિના સાધુવેશવાળાની વિંદનીયતામાં પૂર્વપક્ષીની યુક્તિ. ચિત્ત” અર્થમાં અધ્યાત્મ શબ્દનો પ્રયોગ. સાધુવેશમાત્રને વંદનીય સિદ્ધ કરવા પૂર્વપક્ષીએ આપેલ પ્રતિમાના દષ્ટાંતનું દાર્દાન્તિક સાથેના વૈષમ્યનું ગ્રંથકાર દ્વારા ભાવન. પ્રતિમામાં સાવઘક્રિયાની જેમ નિરવઘક્રિયાનો અભાવ હોવાથી નમસ્કારના ફળના અભાવની સ્થાપક પૂર્વપક્ષીની યુક્તિ. પ્રતિમામાં સાવઘક્રિયાની જેમ નિરવઘક્રિયાનો અભાવ હોવા છતાં નમસ્કારના ફળના સંભવની યુક્તિ. પ્રતિમાની જેમ સાધુલિંગથી મનઃશુદ્ધિ સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. પ્રતિમામાં જિનગુણના અધ્યારોપની યુક્તતા અને લિંગમાં સાધુગુણના અધ્યારોપની અયુક્તતાનું ભાવન. પાર્થસ્થ આદિમાં પણ સાધુગુણના અધ્યારોપની યુક્તતાની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.