________________
૧૨૫૨
प्रतिभाशतs | GIS : ७७ अवतरशि:
एतेन शङ्काशेषोऽपि सुनिरस्य एवेत्याह - अवतरशिक्षार्थ :
આનાથી શ્લોક-૭૦થી માંડીને શ્લોક-૭૬ સુધી વૃષોદ અનુસાર=ધર્મસાગરજી મ. સા.ના મતનો ઉપચાસ કરીને ખંડન કર્યું એનાથી, શંકાશેષ પણ સુતિરસ્ય જ છે નિરાસ કરવા યોગ્ય જ છે, એથી કરીને ગ્રંથકારશ્રી કહે છે – सोs:
चैत्येऽनायतनत्वमुक्तमथ यत्तीर्थान्तरीयग्रहात्, तत्किं तन्ननु दुर्मतिग्रहवशाद् दृष्टं श्रयामीति चेत्? साम्राज्ये घटमानमेतदखिलं चारित्रभाजां भवेत्,
पार्श्वस्थस्त्वसतीसतीचरितवन्नो वक्तुमेतत्प्रभुः ।।७७ ।। लोहार्थ :
જે કારણથી તીર્થાતરીયોના વ્યતીર્થિકોના, ગ્રહના કારણે જચૈત્યમાં અનાયતનપણું કહેવાયું છે તે કારણથી, ખરેખર દુર્મતિના ગ્રહના વશથી દુષ્ટ એવી તેનો પ્રતિમાનો, હું શું આશ્રય કરું ? આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
ચારિત્રવાળાના સામ્રાજ્યમાં આ રાઘળું ઘટમાન થાય સંગત થાય, પરંતુ પાર્શ્વસ્થ એવો તું સતીસતીચરિત્રની જેમ=ાસતી સ્ત્રી સતી સ્ત્રીનું ચરિત્ર કહેવા માટે જેમ, સમર્થ નથી તેમ मा हेवा माटे तुं समर्थ नथी. I७७|| टी :___ 'चैत्य' इति :- अथ यद्यस्मात् कारणात्, तीर्थान्तरीयस्य ग्रहः परिग्रहः, तस्मादनायतनत्वमुक्तम्“णो कप्पइ अण्णउत्थियपरिग्गहाई अरहंतचेइयाइं वा” इत्यादिना तत्-तर्हि, 'ननु' इत्याक्षेपे दुर्मतीनां दुर्बुद्धीनां, पार्श्वस्थादीनां यो ग्रहः परिग्रहः, तशाद् दुष्टं दोषवत्, तच्चैत्यं किं श्रयामि? अन्यतीर्थिकपरिग्रहवद् भ्रष्टाचारपरिग्रहस्याप्यनायतनत्वहेतुत्वादिति भावः इति चेत् ? एतदखिलं त्वयोच्यमानं चारित्रभाजां साम्राज्ये=सम्राड्भावे प्रवर्त्तमाने घटमानं युक्तं भवेत्, तदोद्यतविहारिभिः निर्जितसकलभयैः आचार्यादिधीरपुरुषैः शुद्धाशुद्धविवेके क्रियमाणे विधिगुणपक्षपातस्य सर्वेषां सुकरत्वेन भावोल्लासस्यावश्यकत्वाद्। आह - “जो उत्तमेहिं मग्गो पहओ सो दुक्करो न सेसाणं । आयरियम्मि जयंते तयणुचरा के