________________
પ્રતિમાશતક ભાગ-૩ | અનુક્રમણિકા
શ્લોક નં.
વિષય
વેદવચનોનું સ્વરૂપ : ગાથા-૧૬૯–૧૮૧
ગાથા-૧૬૯ : વેદવચનોની અસંભવપતામાં યુક્તિ.
| ગાથા-૧૭૦-૧૭૧-૧૭૨ : વેદવચનોની અપૌરુષેયતાની અસિદ્ધિમાં યુક્તિ. | ગાથા-૧૭૩-૧૭૪-૧૭૫ : વેદવચનોને અપૌરુષેય સ્વીકારવામાં આવતા દોષો. | ગાથા-૧૭૬ : લૌકિક વચનોથી વેદવચનોના વૈધર્મની સાધક વેદાંતીની યુક્તિનું નિરાકરણ.
ગાથા-૧૭૭–૧૭૮ : વેદવચનમાં સ્વભાવથી સ્વાર્થપ્રકાશનના અભાવની યુક્તિ. ગાથા-૧૭૯ : વેદવચનમાં આગમપ્રયોગથી થયેલ ગુરુસંપ્રદાયનો અભાવ. ગાથા-૧૮૦ : વેદને જાણનાર પ્રમાણભૂત છે, એ કથન વ્યામોહસ્વરૂપ. ગાથા-૧૮૧ : વૈદિક આચાર્યથી કહેવાયેલ વ્યાખ્યારૂપ આગમ પણ વ્યામોહસ્વરૂપ.
ગાથા-૧૮૨ : વેદવચનના અર્થવિષયક ગુરુપરંપરાના અભાવનું દૃષ્ટાંત દ્વારા
ભાવન.
ગાથા-૧૮૩-૧૮૪ : આગમને અપૌરુષેય કે સર્વજ્ઞને અનાદિ સ્વીકારવાની વેદાંતીએ આપેલ આપત્તિનું નિરાકરણ.
તપથી દેવલોકની અને ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ.
- આગમના અર્થ અને સર્વજ્ઞ વચ્ચે બીજ-અંકુર ન્યાય તથા સૂત્ર અને સર્વજ્ઞ વચ્ચે બીજ-અંકુર ન્યાયના અભાવની સાધક યુક્તિ.
ગાથા-૧૮૫-૧૯૧ : દ્રવ્યસ્તવની હિંસામાં અદોષતાના દૃષ્ટાંતથી યાગીય હિંસાને અદોષરૂપે સ્થાપવાની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
| ગાથા-૧૮૮–૧૯૫ : યાગીય હિંસામાં અપવાદરૂપતાના અભાવની સ્થાપક યુક્તિ, યાગીય હિંસામાં દુષ્ટતાની સિદ્ધિ.
ગાથા-૧૯૨ : દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની પરસ્પર અનુવિદ્ધતા.
ગાથા-૧૯૩ : અલ્પ-અધિક સત્ત્વની અપેક્ષાએ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની અધિકારિતા.
ગાથા-૧૯૪–૧૯૫ : દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના ક્રમઉલ્લંઘનમાં દોષનું દૃષ્ટાંત દ્વારા ભાવન, દ્રવ્યસ્તવના ક્રમથી જ ભાવસ્તવના સ્વીકારની ઉચિતતામાં યુક્તિ. ગાથા-૧૯૬ : સર્વ્યય કરવા માટે અસમર્થમાં સર્વત્યાગનું અસામર્થ્ય.
પાના નં.
૨૩
૩૫૦-૩૫૧
૩૫૧-૩૫૬
૩૫૬-૩૭૨
૩૭૨-૩૬૪
668-258
૩૭૭-૩૭૮ ૩૭૮-૩૭૦
૩૭૦-૩૭૨
૩૭૨-૩૭૩
૩૭૪-૩૭૯
૩૭૯-૩૮૮
૩૮૩-૩૯૫
૩૮૮-૩૮૯
૩૮૯-૩૯૦
૩૯૦-૩૯૫
૩૯૫-૩૯૬