________________
પ્રતિમાશતક ભાગ-૩ | અનુક્રમણિકા
શ્લોક ની
વિષય
પાના નં.
ગાથા-૧૯૭ઃ સંયમગ્રહણથી જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ અને પરિશુદ્ધ દ્રવ્યસ્તવની
હાનિ.
૩૯૭-૩૯૮
૩૯૮-૩૯૯
૩૯-૪૦૧
૪૦૧-૪૦૨
૪૦-૪૦૩
ગાથા-૧૯૮ઃ ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવની હીનતામાં યુક્તિ, દાનાદિ ચાર ધર્મોના ક્રમનું પ્રયોજન. ગાથા-૧૯૯-૨૦૦ઃ દાનાદિ ધર્મમાં પૂર્વ પૂર્વની અનિષ્પત્તિ હોતે છતે ઉત્તરોત્તરની તાત્ત્વિક રીતે અપ્રાપ્તિમાં યુક્તિ. ગાથા-૨૦૧ઃ દાનધર્મનો દ્રવ્યસ્તવમાં અને શીલાદિ ધર્મોનો ભાવાસ્તવમાં અંતર્ભાવ. ગાથા-૨૦૨: અનુષ્ઠાનને કહેનારાં સૂત્રોમાં સ્વબુદ્ધિથી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના વિભાજનનો અતિદેશ. ગાથા-૨૦૩: વિસ્તારના અર્થીએ સ્વતંત્ર સ્તવપરિણા નામના ગ્રંથથી જાણવાનો અતિદેશ. સ્તવપરિણાનું માહાત્મ, લંપાકમતની કુવાસનાના પરિહાર માટે સ્વવપરિશાની
રચના. ૬૮. સજ્જનોને જિનપ્રતિમાની પ્રમાણતામાં યુક્તિ.
પૂજ્યત્વ બુદ્ધિથી પરમાત્માની પૂજા કરનાર અને પૂજા નહિ કરનારના ભાગ્ય
વચ્ચેનું અંતર. ૬૯. જડ પ્રતિમાની પૂજાને નિષ્ફળ સ્વીકારનાર લુંપાકની યુક્તિનું નિરાકરણ.
લંપકનું સ્વરૂપ, પ્રતિમાની પૂજનીયતાનું સ્વરૂપ, પૂ. યશોવિજયજી મહારાજાએ ગ્રંથને આશ્રયીને શિષ્ટ પુરુષોને કરેલ વિનંતિ. પરમાત્મભક્તોનું સ્વરૂપ.
४०-४०४
૪૦૪-૪૦૦
૪૦૬-૪૧૧
૪૧૧-૪૧૪