________________
પ્રતિમાશક ભાગ-૩ | અનુક્રમણિકા
બ્લોક નં.
વિષય
E
પાના નં.
૩૦૨-૩૦૮ ૩૦૮-૩૧૧
૩૧૧-૩૨૦ ૩૨૦-૩૨૩
૩૨૩-૩૨૫
૩૨૫-૩૨૩
ગાથા-૧૩૩-૧૩૪-૧૩૫-૧૩૬: પ્લેચ્છપ્રવર્તક વચનને અપ્રમાણરૂપે સિદ્ધ કરવાની મીમાંસકે આપેલ યુક્તિઓથી જ વેદવચની અપ્રમાણતાની આપત્તિ. ગાથા-૧૩૭: સમ્યક પ્રવૃત્તિના નિમિત્તભૂત વચન.
દ્રવ્યસ્તવને કહેનાર વચનોમાં દષ્ટ-ઈષ્ટ અવિરોધિતા
અને યજ્ઞાદિને કહેનાર વચનોમાં દષ્ટ-ઈષ્ટ
વિરોધિતાની યુક્તિઓ :- ગાથા-૧૩૮-૧૬૭ ગાથા-૧૩૮-૧૩૯-૧૪૦-૧૪૧-૧૪૨-૧૪૩ : દ્રવ્યસ્તવમાં દષ્ટ-ઈષ્ટ અવિરોધિતાની સ્થાપક યુક્તિઓ. ગાથા-૧૪૪-૧૪પ દ્રવ્યસ્તવીય હિંસા કરતાં વૈદિક હિંસામાં વિસદશતા. ગાથા-૧૪-૧૪૭: વેદવિહિત હિંસાનો વેદ સાથે વિરોધ અને દ્રવ્યસ્તવીય હિંસાનો જેનાગમ સાથે અવિરોધ. ગાથા-૧૪૮: દ્રવ્યસ્તવ નિમિત્તે મરતા જીવોને પરિણામે સુખ માનનાર પૂર્વપક્ષીનું નિરાકરણ. ગાથા-૧૪૯ દષ્ટ ઈષ્ટ વિરુદ્ધ એવો શુભભાવ સ્વેચ્છાદિ ભાવ જેવો પરમાર્થથી અશુભ. ગાથા-૧૫૦-૧૫૧ઃ પંચેન્દ્રિય કરતાં એકેન્દ્રિયની હિંસાની અલ્પતામાં યુક્તિ. ગાથા-પર : દ્રવ્યસ્તવીય હિંસામાં અલ્પતા અને કર્મના અબંધની સિદ્ધિ,
ગ્લાનાદિ કૃત્યો અને દ્રવ્યસ્તવમાં યતના તથા ભાવની વિશુદ્ધિથી હેતુ-અનુબંધ હિંસાનો અભાવ, સ્વરૂપમાત્ર હિંસાથી લેશ પણ કર્મબંધના અભાવનું ઉદ્ધરણ. ગાથા-૧૫૩ રતનાનું ફળ. ગાથા-૧૫૪ : યતનાથી રત્નત્રયીની આરાધના. ગાથા-૧પપ : તાત્ત્વિક યતનાનું સ્વરૂપ. ગાથા-૧૫૬ઃ દ્રવ્યસ્તવીય યતના માટે થતા ધનવ્યયની સાર્થકતા. ગાથા-૧૫૭-૧૫૮-૧૫૯-૧૬૦-૧૧ઃ યતનાથી થતી ભગવાનની ઉચિત પ્રવૃત્તિનું સ્વરૂપ. ગાથા-૧ર-૧૬૩-૧૬૪-૧પ-૧૬૬-૧૭ : દ્રવ્યતવથી ભગવાનને ઉપકારાદિનો અભાવ હોવાથી દ્રવ્યસ્તવની નિરર્થકતા બતાવનાર પૂર્વપક્ષીનું નિરાકરણ, દ્રવ્યસ્તવગત હિંસામાં ગુણકારિતાની સિદ્ધિ (૧૯૭/૧૯૭) ગાથા-૧૬૮ : સર્વજ્ઞ વચનોની સંભવરૂપતામાં યુક્તિ.
૩૨૩-૩૨૭
૩૨૭-૩૩૦
૩૩૦-૩૩૨ ૩૩૨-૩૩૩ ૩૩૩-૩૩૫ ૩૩૫-૩૩૯ ૩૩૦-૩૩૭
૩૩૭-૩૪૧
૩૪૧-૩૪૮ ૩૪૮-૩પ૦