________________
પ્રતિમાશતક ભાગ-૩/ અનુક્રમણિકા
પાના નં.
૨૭૫-૨૭૬
૨૭૦-૨૭૯
૨૭૯-૨૮૧
૨૮૧-૨૮૪
૨૮૫-૨૯૦
બ્લોક ન.
વિષય ગાથા-૧૧૨: પૂજન-સત્કારના ફળની પ્રાપ્તિની વિશિષ્ટ ઇચ્છારૂપ અભિસંધારણ વડે સાધુને દ્રવ્યસ્તવનું સંપાદન. ગાથા-૧૧૩-૧૧૪-૧૧૫: સાક્ષાત્ દ્રવ્યસ્તવમાં યતિની અનધિકારિતા અને શ્રાવકની અધિકારિતા. ગાથા-૧૧૬: પુષ્પાદિમાં “આદિ પદથી જિનભવનને ગ્રહણ કરવામાં યુક્તિ. ગાથા-૧૧૭-૧૧૮ : મુનિને સ્વયં દ્રવ્યસ્તવના કરણનો નિષેધ હોવા છતાં અનુમોદના કરવામાં યુક્તિ.
દ્રવ્યસ્તવીય હિંસામાં ધર્મરૂપતાની સિદ્ધિપૂર્વક યાગીય હિંસામાં ધર્મરૂપતાની સિદ્ધિ કરનાર પૂર્વપક્ષીની
યુક્તિઓનું નિરાકરણ :- ગાથા-૧૧૯–૧૯૫ ગાથા-૧૧૯-૧૨૦-૧૨૧-૧૨-૧૨૩: વેદવિહિત હિંસા અને દ્રવ્યસ્તવય હિંસામાં તુલ્યતાદર્શક પૂર્વપક્ષીની યુક્તિઓ.
ઉપપત્તિશૂન્ય વચનને નહિ સ્વીકારવા
માટેની યુક્તિઓ :- ગાથા-૧૨૪-૧૩૬ ગાથા-૧૨૪ સંસારચક મતના ધર્મસ્વરૂપનું ઉદ્ધરણ.
વેદવાક્યને પ્રમાણરૂપે સ્વીકારવાની પૂર્વપક્ષીની
યુક્તિઓનું નિરાકરણ : ગાથા-૧૨૫-૧૩૭ ગાથા-૧૨૫ : લોકને પ્રમાણરૂપે સ્વીકારવા જતાં વૈદિકોને આવતી આપત્તિ, વૈદિકમતે જ પ્રમાણોનો સ્વીકાર. ગાથા-૧૨૬-૧૨૭-૧૨૮: છ પ્રમાણના ઉપલક્ષણરૂપે લોકને પ્રમાણરૂપે સ્વીકારી, ઘણા લોક દ્વારા વેદના સ્વીકારથી વેદને પ્રમાણરૂપે સ્થાપનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. ગાથા-૧૨૯ : બહુલોકના ગ્રહણને પ્રમાણરૂપે સ્વીકારવામાં અનુચિતતાની યુક્તિ. ગાથા-૧૩૦૯ મીમાંસકના મતે રાગાદિ રહિત પ્રમાતાનો અસંભવ. ગાથા-૧૩૧-૧૨૨: લોકવચનના બળથી વેદને પ્રમાણરૂપે સ્વીકારવા જતાં મીમાંસકને પ્લેચ્છોની બ્રાહ્મણઘાતની પ્રવૃત્તિને પણ પ્રમાણરૂપે સ્વીકારવાની આપત્તિ.
૨૯૦-૨૯૨
૨૯૨-૨૯૩
૨૯૪-૨૯૭
૨૯૭-૨૯૮
૨૯૮-૨૯૯
૨૯૯-૩૦૨