________________
૨૦
શ્લોક નં.
વિષય
પ્રતિમાશતક ભાગ-૩ / અનુક્રમણિકા
પાના નં.
ગાથા-૯૩ : અસાધુનું સ્વરૂપ.
ગાથા-૯૪ : વ્યતિરેકથી સાધુની કાદિ પરીક્ષાનું ભાવન અને પ્રયોજન. ગાથા-૯૫ : શાસ્ત્રોક્ત પ્રતિદિન ક્રિયાદિ સાધુગુણોથી ભાવસાધુતાની સ્થાપક યુક્તિ, ભાવશૂન્ય અત્યંત પરિશુદ્ધ પ્રતિદિન ક્રિયાઓથી મોક્ષસિદ્ધિનો અભાવ. ગાથા-૯૬ : દ્રવ્યસ્તવકાલીન ભાવથી અર્જિત પુણ્યાનુબંધી પુણ્યથી ભાવસ્તવની પ્રાપ્તિ.
ગાથા-૯૭ : ભાવચારિત્રની પ્રાપ્તિમાં કારણીભૂત દ્રવ્યસ્તવગત અધ્યવસાયનું સ્વરૂપ, દ્રવ્યસ્તવગત શુભભાવથી ભાવચારિત્રની શુદ્ધ આરાધનાની પ્રાપ્તિ. | ગાથા-૯૮ : નિશ્ચયનયથી ભાવચારિત્રની શુદ્ધ આરાધનાનું સ્વરૂપ. ગાથા-૯૯ : નિશ્ચયનયને અભિમત ચારિત્રની આરાધનાથી સાત-આઠ ભવમાં મોક્ષની પ્રાપ્તિ.
ગાથા-૧૦૦ : દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની પરસ્પર અનુવિદ્ધતા, નિશ્ચયનયથી દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની એકવિષયતા.
ગાથા-૧૦૧ : યતિને અનુમોદનારૂપે દ્રવ્યસ્તવની પ્રાપ્તિ.
ગાથા-૧૦૨ : યતિને અનુમોદનારૂપે દ્રવ્યસ્તવની સ્થાપક યુક્તિ.
ગાથા-૧૦૩ : પૂજા-સત્કારનું સ્વરૂપ.
| ગાથા-૧૦૪ : તીર્થંકર વડે પણ દ્રવ્યસ્તવની મૌન વડે સંમતિ. ગાથા-૧૦૫ : મોક્ષને અનુકૂળ પ્રવૃત્તિમાં જ તીર્થંકરની અનુમતિ. ગાથા-૧૦૬-૧૦૭ : સત્કાર્યનયથી દ્રવ્યમાં ભાવની સત્તા, ભગવાન વડે દ્રવ્યસ્તવમાં રહેલ દ્રવ્યની અનનુમોદના અને ભાવની અનુમોદના સ્વીકારનાર પૂર્વપક્ષીની માન્યતાનું નિરાકરણ, ભગવદ્ભક્તિમાં વર્તતા ભાવલેશનું સ્વરૂપ, દ્રવ્યસ્તવની અનુમોદનાની સિદ્ધિનું ઉદ્ધરણ, દ્રવ્યસ્તવ પછી સંયમપ્રાપ્તિમાં વ્યવધાન હોવાથી ભાવસ્તવના કારણરૂપે દ્રવ્યસ્તવને નહિ સ્વીકારનારની શંકાનું ઋજુસૂત્રનય અને વ્યવહારનયથી સમાધાન.
ગાથા-૧૦૮-૧૦૯ : ભગવાન વડે જિનભવનકરણ વિષયક અનુમતિ. ‘અનિષિદ્ધમનુમતમ્’ ન્યાય.
ગાથા-૧૧૦-૧૧૧ : વિનયના ભેદો, સાધુને દ્રવ્યસ્તવના સંપાદન માટે ‘વંદણવત્તિયાએ’ બોલવાની વિધિ.
૨૪૮-૨૪૯
૨૪૯-૨૫૧
૨૫૧-૨૫૩
૨૫૩-૨૫૭
૨૫૪-૨૫૭
૨૫૫-૨૫૭
૨૫૭
૨૫૭-૨૦૦
૨૬૦-૨૦૧
૨૬૧-૨૬૨
૨૬૧-૨૬૨
૨૭૨-૨૬૪
૨૬૪-૨૬૫
૨૬૫-૨૦૦
૨૦૦-૨૦૨
૨૭૩-૨૭૫