________________
પ્રતિમાશતક ભાગ-૩ | અનુક્રમણિકા
૧૯
શ્લોક નં.
વિષય
પાના નં.
૨૧૮-૨૨૧
૨૨૧-૨૨૩
૨૨૨૩-૨૨૪
૨૨૪-૨૨૬
૨૨૯-૨૨૭
૨૨૭-૨૨૮
ગાથા-૯ સ્વમતિવિકલ્પથી શુદ્ધ પણ પ્રવૃત્તિથી વિરતિનો બાધ, ઉદ્ધરણ સહિત, પ્રજ્ઞાપનીય જીવની વિપરીત પ્રવૃત્તિમાં પણ નિરનુબંધતાની યુક્તિ. ગાથા-૭૦ : મિથ્યાભિનિવેશથી અપ્રજ્ઞાપનીની આજ્ઞાબાહ્યપ્રવૃત્તિમાં સાનુબંધતા. ગાથા-૭૧ : ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિત વિહારની જ અનુજ્ઞા. ગાથા-૦૨ : ગીતાર્થ અને ગીતાર્થનિશ્રિતમાં અજ્ઞાન-પ્રમાદના અભાવથી ચારિત્રની શુદ્ધિ, અજ્ઞાન અને પ્રમાદથી આજ્ઞાનું ઉલ્લંઘન. ગાથા-૭૩: ગીતાર્થને અનુચિત પ્રવૃત્તિના વારણથી અને અગીતાર્થને ગીતાર્થના વચનના સ્વીકારથી જ ચારિત્રની શુદ્ધિ.
અઢાર હજાર શીલાંગને પાળનાર
મુનિનું સ્વરૂપ :- ગાથા-૭૪-૮૧ ગાથા-૭૪: સંપૂર્ણ વિરતિભાવનું સ્વરૂપ. ગાથા-૭૫ : પરિપૂર્ણ અઢાર હજાર શીલાંગથી ચારિત્રની પ્રાપ્તિમાં યુક્તિ, ઉત્સર્ગથી પૂર્ણ અઢાર હજાર શીલાંગધારીમાં જ સંયમ, અપવાદથી સંયમીમાં અઢાર હજાર શીલાંગની ન્યૂનતાની પણ પ્રાપ્તિ. ગાથા-૭૬-૭૭-૭૮-૭૯-૮૦: સંયમના અધિકારીનું સ્વરૂપ.
પૂર્વાચાર્ય વડે બતાવાયેલ ભાવસાધુના
સ્વરૂપનું વિવરણ :- ગાથા-૮૧-૯૫ ગાથા-૮૧ઃ ભાવસાધુનું સ્વરૂપ. ગાથા-૮૨: શાસ્ત્રબાહામાં સાધુતાના અભાવનું અનુમાન. ગાથા-૮૩ સુવર્ણના આઠ ગુણો. ગાથા-૮૪-૮૫-૮૬ઃ ભાવસાધુમાં સુવર્ણના ગુણોનું યોજન. ગાથા-૮૭-૮૮: સુવર્ણની કષાદિ ચાર પરીક્ષાના દષ્ટાંતથી ભાવસાધુની પરીક્ષાનું ભાવન. ગાથા-૮૯-૯૦: અતાત્વિક સુવર્ણમાં વિષઘાતિત્યાદિ ગુણોના અભાવના દષ્ટાંતથી વેશધારી સાધુમાં ગુણના અભાવનું ભાવન, યુક્તિસુવર્ણનું સ્વરૂપ. ગાથા-૯૧: ભાવસાધુનું સ્વરૂપ. ગાથા-૯૨: ભિક્ષાદિ સાધુઆચાર પાળનાર ગુણરહિત સાધુમાં સાધુતાના | અભાવનું દૃષ્ટાંત દ્વારા ભાવન.
૨૨૮-૨૩૧ ૨૩૨-૨૩૬
૨૩૬-૨૩૭
૨૩૮ ૨૩૯-૨૪૦
૨૪૦-૨૪૩
૨૪૩-૨૪૫
૨૪૫-૨૪૭ ૨૪૭-૨૪૮
૨૪૮