________________
૧૮
પ્રતિમાશતક ભાગ-૩/ અનુક્રમણિકા
પાના નં.
૧૮૪-૧૮૩ ૧૮૭-૧૮૮ ૧૮૮-૧૮૯ ૧૮૯-૧૯૫
૧૯૫-૧૯૬
૧૯૭-૧૯૮
શ્લોક ન.
વિષયા ગાથા-૪૪ : યતિયોગનું સ્વરૂપ, શુભયોગરૂપે સમાન હોવા છતાં યતિયોગને શુદ્ધ અને દ્રવ્યસ્તવને અશુદ્ધ કહેવામાં યુક્તિ. ગાથા-૪પ દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવની શ્રેષ્ઠતાનું દષ્ટાંત દ્વારા ભાવન. ગાથા-૪૬ ઃ દ્રવ્યસ્તવ અને ભાવ સ્તવનો ભેદ. ગાથા-૪૭-૪૮-૪૯-૫૦ : દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું ફળ.
ભાવસ્તવનું સ્વરૂપ : ગાથા-પ૧-૯૬ ગાથા-પ૧ : ભાવસ્તિવની પ્રાપ્તિનો ઉપાય, સ્તોતવ્યના વિષયમાં ઉચિત પ્રવૃત્તિનું સ્વરૂપ, શુદ્ધ સંયમરૂપ ભાવસ્તવ. ગાથા-પર: આજ્ઞાકરણના અધિકારી, ભાવસાધુ વિના અન્યમાં આજ્ઞાકરણના અભાવની યુક્તિ.
અઢાર હજાર શીલાંગોનું સ્વરૂપ અને અઢાર હજાર શીલાંગોનું જીવપ્રદેશોની જેમ પરસ્પર અનુવિદ્ધપણું
હોવાથી એકરૂપતાનું વિવરણ : ગાથા-પ૩–૭૫ ગાથા-પ૩ : નિરપેક્ષ આજ્ઞાકરણનું સ્વરૂપ, અઢાર હજાર શીલાંગના પાલનરૂપ નિરપેક્ષ આજ્ઞાકરણ. ગાથા-પ૪-૫૫-૫૬ : અઢાર હજાર શીલાંગની નિષ્પત્તિ. ગાથા-૫૭-૫૮-૫૯-૬૦ : અઢાર હજાર શીલાંગનું ભાવન. ગાથા-૧૧-૧ર-૧૩ઃ સર્વ શીલાંગની હાજરીમાં પરિશુદ્ધ એક શીલાંગની હાજરીનું દષ્ટાંતથી ભાવન. ગાથા-૬૪ઃ નદીઉત્તરણમાં શીલાંગની ખંડિતતાની શંકાનું નિરાકરણ, અંતરંગ વિરતિને આશ્રયીને શીલાંગતા. ગાથા-ઉપઃ સંયમીની અબુદ્ધિપૂર્વકની બાહ્ય પ્રવૃત્તિમાં શીલાંગના ભંગના અભાવનું ભાવન, નિશ્ચયનયથી પ્રવૃત્તિ-અપ્રવૃત્તિનું સ્વરૂપ, સંયમીનો યોગ નદીઉત્તરણમાં હિંસાનો હેતુ ન હોવા છતાં વધ્યના વધકૃત અલ્પકર્મબંધ માનનાર મતનું નિરાકરણ. ગાથા-૬૬-૬૭ બુદ્ધિપૂર્વકની પણ સંયમની અપવાદિક પ્રવૃત્તિમાં શીલાંગના ભંગના અભાવમાં યુક્તિ, મુનિની નદીઉત્તરણની ક્રિયાની હિતકારિતામાં યુક્તિ. ગાથા-૬૮ : અપવાદિક નદીઉત્તરણ આદિ ક્રિયાઓમાં સંયમની અબાધામાં યુક્તિ, સંયમના નિરભિમ્પંગભાવનું સ્વરૂપ.
૧૯૯-૨૦૭
૧૯૯-૨૦૭ ૨૦૧-૨૦૭
૧૯૯-૨૦૯
૨૦૯-૨૧૦
૨૧૦-૨૧૪
૨૧૪-૨૧૬
૨૧૭-૨૧૮