________________
પ્રતિમાશતક ભાગ-૩ | અનુક્રમણિકા
શ્લોક નં.
વિષય
જિનબિંબપ્રતિષ્ઠા વિધિગત દિગાદિગત વિશેષપૂજા કરતાં સંઘપૂજાની
અધિકતા.
ગાથા-૨૬ : સંઘની મહાનતાનું સ્વરૂપ. સંઘ શબ્દના એકાર્થવાચી નામો.
સંઘની તીર્થંકર દ્વારા પણ પૂજનીયતા.
સંઘના ગુણસમુદાયનું સ્વરૂપ.
ગાથા-૨૭ : તીર્થને નમસ્કાર કરવાનું કૃતકૃત્ય તીર્થંકરોનું પ્રયોજન. તીર્થંકરોની તીર્થંકરનામકર્મના ઉદયથી ઉચિત પ્રવૃત્તિ.
ગાથા-૨૮ : સંઘની પૂજનીયતાનું કારણ.
ગાથા-૨૯ : યાવત્ સંઘની પૂજાના અભાવમાં પણ સંઘપૂજાની મહાવિષયતાનું દૃષ્ટાંત દ્વારા ભાવન.
ગાથા-૩૦-૩૧-૩૨-૩૩ : જિનબિંબ પ્રતિષ્ઠા પછી શ્રાવકને કરણીય જિનપ્રતિમાની પૂજાનું સ્વરૂપ, જિનપૂજા કરવા વિષયક વિધિ.
ગાથા-૩૪ : વિધિપૂર્વક કરાયેલ જિનપૂજાનું ફળ, જિનપૂજામાં ચારિત્રની હેતુતા. તાત્ત્વિક-અતાત્ત્વિક દ્રવ્યસ્તવના સ્વરૂપના નિર્ણયની ચર્ચા ઃ- ગાથા-૩૫-૩૯
| ગાથા-૩૫ : તાત્ત્વિક-અતાત્ત્વિક દ્રવ્યસ્તવનું સ્વરૂપ.
- વિધિપૂર્વક દ્રવ્યસ્તવના કરણમાં ભાવસ્તવનો રાગ હોવાથી દ્રવ્યસ્તવમાં પ્રધાનપણું.
ભાવસ્તવના રાગ વિના કરાતા દ્રવ્યસ્તવમાં ઉત્સૂત્રપણું.
ગાથા-૩૬ : ભાવસ્તવના રાગ વિનાના દ્રવ્યસ્તવમાં ગૃહકાર્ય સદેશતા.
ગાથા-૩૭ : પ્રધાનદ્રવ્યસ્તવનું લક્ષણ.
ગાથા-૩૮ : અપ્રધાનદ્રવ્યસ્તવનું લક્ષણ.
ગાથા-૩૯ : અપ્રધાનદ્રવ્યસ્તવથી મળતા ફળની અસારતાનું ભાવન. ગાથા-૪૦ : દ્રવ્યસ્તવ અને ભાવસ્તવના અભેદની શંકાનું નિરાકરણ. ગાથા-૪૧ : દ્રવ્યસ્તવમાં ભાવસ્તવની અપેક્ષાએ હીનતાસ્થાપક યુક્તિ. ગાથા-૪૨ : ભાવસ્તવ અને પ્રધાનદ્રવ્યસ્તવમાં વર્તતા અધ્યવસાયનો ભેદ. ગાથા-૪૩ : દુષિતનો સર્વ જ યોગ તત્ત્વથી વિષસિંચિત યોગતુલ્ય.
પાના નં.
૧૭
૧૫૦-૧૫૧
૧૫૧-૧૫૩
૧૫૨
૧૫૨
૧૫૨
૧૫૩-૧૫૪
૧૫૪-૧૫૫
૧૫૫-૧૫૭
૧૫૭-૧૬૧
૧૬૧-૧૭૩
૧૭૩-૧૭૪
૧૭૪-૧૭૫
૧૬-૧૭૯
૧૭૯-૧૭૭
૧૭૭-૧૭૯
૧૭૯-૧૮૦
૧૮૦-૧૮૨
૧૮૨-૧૮૩
૧૮૩-૧૮૪