SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પ્રતિમાશતક ભાગ-૩ | સ્તવપરિજ્ઞા / ગાથા-૮૨ અવતરણિકા : પૂર્વ ગાથા-૮૧માં કહ્યું તે ભાવસાધુવ્યવસ્થાપક અનુમાન પ્રમાણ કહે છે - ગાથા = " सत्थुत्थगुणो साहु ण सेस इति णो पइण्णा इह हेऊ । अगुणत्ता इति ओ दिट्ठतो पुण सुवण्णं च" ।।८२ ।। ગાથાર્થ ઃ શાસ્ત્રોક્ત ગુણવાળો સાધુ છે, શેષશાસ્ત્રબાહ્ય, સાધુ નથી, એ પ્રમાણે અમારી પ્રતિજ્ઞા છે. અહીં મુખત્વાત્ એ હેતુ જાણવો, અને વળી સુવર્ણ એ દૃષ્ટાંત છે. IIII ટીકા – शास्त्रोक्तगुणवान् साधुः न शेषाः शास्त्रबाह्या इति नोऽस्माकं प्रतिज्ञा = पक्षः, इह =न शेषा इत्यत्र हेतुः=साधकः, अगुणत्वादिति विज्ञेयः, तद्गुणरहितत्वादित्यर्थः, दृष्टान्तः - सुवर्णमिवात्र व्यतिरेक इत्यर्थः ।।८२ ।। ટીકાર્થ : शास्त्रोक्त गुणवान्. • કૃત્યર્થ: ।। શાસ્ત્રમાં કહેવાયેલ ગુણવાળો સાધુ છે, શેષશાસ્ત્રબાહ્ય, નહિ, એ પ્રમાણે અમારી પ્રતિજ્ઞા=પક્ષ છે. ફા=અહીં=ન શેવાઃ એ સાધ્યને સિદ્ધ કરવામાં અનુપત્નાત્ એ હેતુ=સાધક જાણવો. અનુળાત્ નો અર્થ તઘુળરહિતત્વત્ જાણવો અર્થાત્ સાધુગુણથી રહિત સમજવો. સુવમિવ એ અહીંયાં=પ્રસ્તુત અનુમાનમાં વ્યતિરેક દૃષ્ટાંત જાણવું. ૮૨૦ * જેમ પર્વતો વહ્તિમાનું ધૂમ વાત્ મહાનસવત્ આ અનુમાનમાં પર્વતો વહ્વિમાન્ એ પક્ષ છે અને વહ્નિ એ સાધ્ય છે અને ધૂમ એ હેતુ છે અને મહાનસવત્ એ દૃષ્ટાંત છે. તેમ પ્રસ્તુત અનુમાન શાસ્ત્રો'નુળવાન્ સાધુ: ન શેષ: અનુળત્પાત્ સુવર્ણવત્ અહીં શાસ્ત્રો મુળવાનું સાધુઃ ન શેવાઃ એ પ્રતિજ્ઞા=પક્ષ છે. 7 શેષાઃ સાધ્ય છે અને અનુળત્પાત્ હેતુ છે અને સુવર્ણવત્ એ દૃષ્ટાંત છે. અહીં દૃષ્ટાંત વ્યતિરેકી છે. ભાવાર્થ : શાસ્ત્રમાં કહેલ ક્રિયા જે સાધુ કરે છે, પરંતુ શાસ્ત્રમાં કહેવાયેલા સાધુના ગુણોથી રહિત છે, તે સાધુ નથી. કેમ કે તેમનામાં શાસ્ત્રમાં કહેવાયેલા સાધુના ગુણો નથી, અને આ અનુમાન પ્રમાણમાં સુવર્ણનું વ્યતિરેક દૃષ્ટાંત છે. જેમ - જેમાં સુવર્ણના ગુણો નથી, તે સુવર્ણ નથી. તેમ શાસ્ત્રમાં કહેવાયેલા ગુણોથી રહિત સાધુમાં સુવર્ણ જેવા સાધુના ગુણો નથી, માટે તે સાધુ નથી. આ પ્રમાણે સુવર્ણનું વ્યતિરેક દૃષ્ટાંત છે. II૮૨ા
SR No.022184
Book TitlePratima Shatak Part 03
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages450
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy