________________
પ્રતિમાશતક ભાગ-૩ | અનુક્રમણિકા
પાના નં.
૯૧-૯૬ .
૯૭-૯૮
૯૮-૯૯
૧૦૦-૧૦૧
શ્લોક ની
વિષય દ્રિોપદીની જિનપૂજામાં ઈહલોકિક ફળની આશંસાનો અભાવ અને ભગવગુણનું પ્રણિધાન, ભગવદ્ગણના પ્રણિધાનથી જિનપૂજામાં મહાપૂજારૂપતા અને
પ્રણિધાન વિના માત્ર પૂજારૂપતા. ૬૭. સિદ્ધાર્થરાજાકૃત ભાગનું સ્વરૂપ, સિદ્ધાર્થરાજામાં જિનપૂજારૂપ યાગના સંભવની
યુક્તિ, શ્રાવકમાં જિનપૂજાથી અન્ય યાગના અસંભવની યુક્તિ, લોકપ્રસિદ્ધ યાગમાં કુશાસ્ત્રીયતા. સિદ્ધાર્થરાજાએ કરેલ દ્રવ્યસ્તવનું સટીક ઉદ્ધરણ. સિદ્ધાર્થરાજામાં શ્રમણોપાસકતાનું સાધક ઉદ્ધરણ, સિદ્ધાર્થરાજાના અંતિમ અનશનનું સ્વરૂપ.
સ્થાવર-જંગમતીર્થના નમસ્કાર આદિથી સમ્યકત્વની શુદ્ધિનું સટીક ઉદ્ધરણ. - જંગમતીર્થનું સ્વરૂપ - દર્શનભાવનાનું સ્વરૂપ - સ્થાવરતીર્થનું સ્વરૂપ અરિહંત-સિદ્ધ-ચૈત્ય આદિની ભક્તિથી પરિત્તસંસારીપણાનું ઉદ્ધરણ. અરિહંત, જિનપ્રતિમા અને સાધુને આશ્રયી સમ્યગ્દષ્ટિના ભાવનમસ્કારના આઠ ભાંગા ઉદ્ધરણપૂર્વક. ભાવગ્રામના ભેદોનું ઉદ્ધરણ. પ્રતિમાના દર્શન વિના પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ હોવાથી વ્યભિચારની આશંકાનું નિરાકરણ, જીવોમાં ચિત્રપ્રકારનું ભવ્યત્વ હોવાને કારણે પ્રતિમા આદિ ભિન્ન ભિન્ન આલંબનોથી સમ્યકત્વની પ્રાપ્તિ, વ્યવહારનયને આશ્રયી સમ્યગ્દષ્ટિ પરિગૃહીત પ્રતિમામાં ભાવગ્રામતના ઉપચારનું સટીક ઉદ્ધરણ. - ભાવગ્રામનું સ્વરૂપ. ચેત્યની આરાધ્યતાનું ઉદ્ધરણ. - વંદિતાસૂત્રમાં “જાવંતિ ચેઈઆઈ' ગાથા બોલવાનું પ્રયોજન,
ઊર્ધ્વલોક, અધોલોક તથા તિર્જીલોકના દેવવિમાન તથા જિનચૈત્યોની સંખ્યા. - જિનપ્રતિમામાં અપેક્ષાએ દ્રજિનત્વ અને અપેક્ષાએ સ્થાપનાજિનત્વ. - વંદિતાસૂત્રને શ્રાવકકૃત અને ‘તરસ ઘમ્મર' આદિ ગાથાને અર્વાચીન દ્વારા પ્રક્ષિપ્ત માનનારની યુક્તિનું નિરાકરણ. પ્રતિમાપૂજ્યતાના પ્રામાણ્યનું ઉદ્ધરણ. શ્રાવકને ધનવ્યયનાં સ્થાનો.
૧૦ર-૧૦૩ ૧૦૩-૧૦૪
૧૦૪-૧૦૬
૧૦૭-૧૦૯
૧૧૦
૧૧૦-૧૧૧