________________
પ્રતિમાશતક ભાગ-૩/ અનુક્રમણિકા
શ્લોક ની
વિષય
પાના નં.
૭૫-૭૮
૬૫.
પ્રતિમાપૂજ્યત્વની સિદ્ધિમાં દ્રોપદીનું દષ્ટાંત, “વિસ્ફર્જિત' શબ્દનો સંદર્ભથી |વિશેષ અર્થ, દ્રોપદીમાં પંચમગુણસ્થાનકના અભાવની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ, વ્યવહારનયથી પાંચમા ગુણસ્થાનકની નિયામક આચરણાઓ. - દ્રોપદીએ કરેલ પ્રતિમાઅર્ચનના વર્ણનનું સટીક ઉદ્ધરણ. - વૃદ્ધવાદ અનુસાર વંદન, નમસ્કારનો અર્થ. - દ્રૌપદીન આલાપકના બળથી શ્રાવકને પ્રણિપાત દંડકરૂપ ચૈત્યવંદન
સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, ચરિત્રના અનુવાદ વચનોથી વિધિ-નિષેધની અસિદ્ધિ. - અવિરતિધરને પ્રણિપાતદંડકરૂપ ચૈત્યવંદન સ્વીકારવાની જીવાભિગમની વૃત્તિની યુક્તિ, વિરતિધરને સંપૂર્ણ ચૈત્યવંદનની વિધિનો સંભવ.
જીવાભિગમની વૃત્તિ અનુસાર વંદન-નમસ્કારનો વિશેષ અર્થ. - શ્રાવકને પૂર્ણ ચૈત્યવંદનની સ્થાપક યુક્તિ ઉદ્ધરણ સહિત.
લોકોત્તર ભાવાવશ્યકનું સ્વરૂપ. - શ્રાવકનું સ્વરૂપ. - ભાવસ્તવથી જ વિરતિધર જિનપૂજાનો નિર્વાહક, અપુનબંધકાદિને સંપૂર્ણ ચૈત્યવંદન-વિધિવિષયક સ્થાનાદિ પાંચ યોગોની પ્રાપ્તિ, દ્રોપદીના શ્રાવિકાપણાની સિદ્ધિમાં યુક્તિ. - દ્રોપદીના શ્રાવિકાપણાની સિદ્ધિનું સટીક ઉદ્ધરણ. - નારદનું સ્વરૂપ.
માધ્યસ્થ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. - પ્રતિહત અને પ્રત્યાખ્યાત પાપકર્મોના ભેદ. - દ્રૌપદીમાં શ્રાવિકાપણાની સિદ્ધિનું ઉદ્ધરણ. - દ્રૌપદીના તપમાં ઈહલૌકિક આશંસા હોવાથી નિયાણામાં અંતર્ભાવની
પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
- પૂર્વભવનું નિદાન હોવા છતાં દ્રોપદીને દેશવિરતિની પ્રાપ્તિમાં યુક્તિ. ૬૬. દ્રિોપદીથી કરાયેલ પૂજામાં ઐહિક ફળની આશંસાના અભાવની યુક્તિ.
‘પ્રોઢિ' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ,
૭૮-૮૨
૮૨-૮૩
૮૪-૮૯
૮૬-૮૭
૮૭-૮૯ ૮૯-૯૧