________________
પ્રતિમાશતક ભાગ-૩/ અનુક્રમણિકા
બ્લોક .
વિષય
પાના નં.
- ઉપાધ્યાય દ્વારા કરાતા સૂત્રવાચનાના દાનથી થતા ગુણો-ઉદ્ધરણપૂર્વક. - સૂત્રવાચનાદાનથી ઉપાધ્યાયને મોહજયની પ્રાપ્તિમાં યુક્તિ. - પ્રવર્તકના સ્વરૂપનું સટીક ઉદ્ધરણ. - “ઉપગ્રહ' શબ્દના સંદર્ભથી વિશેષ અર્થ. - સ્થવિરના સ્વરૂપનું સટીક ઉદ્ધરણ. - ગણાવચ્છેદક ગીતાર્થના સ્વરૂપનું સટીક ઉદ્ધરણ. - “ઉદ્ધાવન’ અને ‘પ્રધાન’ શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. - આલોચના માટે આલોચના યોગ્ય ગુરુના ક્રમવિષયક શાસ્ત્રીય મર્યાદા. - આલોચના યોગ્ય ગુરુના ક્રમના ઉલ્લંઘનમાં ચતુર્લઘુ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ. - “બહુશ્રુત' શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. - ‘ઉત્ક્રામક શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ. - સંવિગ્નગીતાર્થની અનુપસ્થિતિમાં અન્ય પાસે પ્રાયશ્ચિત્તકરણ વિધિનું સટીક
ઉદ્ધરણ. - આલોચના માટે કરાતા અભ્યસ્થાનનું સ્વરૂપ. - પાર્થસ્થ અને પચ્ચાસ્કૃત પાસે આલોચના કરવા માટે ઈત્વરકાલિક લિંગપ્રદાનની વિધિ. સખ્યભાવિત દેવતા સમક્ષ આલોચનાકરણની વિધિદેવતામાં આલોચના આપવા યોગ્ય યોગ્યતાપ્રાપ્તિનું કારણ. - જિનપ્રતિમા અને સિદ્ધો સમક્ષ આલોચના અને પ્રાયશ્ચિત્તકરણની ગીતાર્થ
માટે વિધિ. - પ્રાયશ્ચિત્ત દાનવિધિના જાણકારને અન્ય આલોચનાદાતાના અભાવમાં સ્વયં
પ્રાયશ્ચિત્તના ગ્રહણમાં પણ શુદ્ધિની પ્રાપ્તિ. - આલોચના અહંના પાઠમાં ‘સ વિગડું' પદના વિશેષ્યરૂપે દેવતા અને ચૈત્યના ગ્રહણની ઉચિતતામાં યુક્તિ, સમ્યગભાવિત ચેત્યો સમક્ષ પ્રાયશ્ચિત્ત કરવાનું પ્રયોજન. - આલોચના અહમાં પાઠમાં ‘સનં પવિઝાડું પદથી અવિરત સમ્યગ્દષ્ટિને જ
ગ્રહણ કરવા પૂર્વક પ્રતિમાગ્રહણનો નિષેધ કરનાર લુંપાકની યુક્તિનું નિરાકરણ, આલોચના માટે ગીતાર્થના અભાવમાં પ્રતિમાના આશ્રણથી શુદ્ધિ.
પંપ-૭૧
૭૧-૭૨
૭૨-૭૫