________________
પ્રતિમાશતક ભાગ-૩ | અનુક્રમણિકા
શ્લોક નં.
ઉદ્દેશ-સમુદ્રેશ-અનુશાનું સ્વરૂપ. - અતિચારોની આલોચનાનો ક્રમ.
વિષય
– ‘નિંદા’ અને ‘ગહ’નું સ્વરૂપ ઉદ્ધરણપૂર્વક.
- ‘વ્યતિવર્તન'નો સંદર્ભથી વિશેષ અર્થ.
· પ્રાયશ્ચિત્ત શબ્દના વ્યુત્પત્તિ અર્થનું ઉદ્ધ૨ણ. ‘નોષિત’ શબ્દનો સંદર્ભથી વિશેષ અર્થ.
પૂર્વ-ઉત્તર દિશા અભિમુખ જ શુભ કાર્ય કરવાનું પ્રયોજન, બે દિશા અભિમુખ શુભ કાર્યોના કરણથી જિનપૂજામાં કર્તવ્યતાની સિદ્ધિ, સર્વ પ્રશસ્ત કાર્યોના પૂર્વ અંગરૂપે અરિહંતોનો વિનય.
સભ્યભાવિત ચૈત્ય સન્મુખ આલોચનાની વિધિથી પ્રતિમાની પૂજ્યતાની સિદ્ધિનું ઉદ્ધરણ સટીક.
- આલોચના અને પ્રતિક્રમણનો વિશેષ અર્થ.
તાત્ત્વિક નિંદા-ગહની પ્રાપ્તિનો ઉપાય.
- આત્મવિશુદ્ધિનો ઉપાય.
· પ્રાયશ્ચિત્ત માટે આવશ્યક ક્રિયાનું સ્વરૂપ.
- ઉત્સર્ગથી સ્વગચ્છના આચાર્યાદિ પાસે આલોચનાના અગ્રહણમાં ચતુર્ગુરુ
પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ.
- ‘પોતાના આચાર્ય જ્યાં હોય ત્યાં આલોચના કરે' તે વચનનો એકાકી વિહારના નિષેધના સૂત્ર સાથે વિરોધની શંકાનું નિરાકરણ, અપવાદિક એકાકી વિહારની અનુમતિ.
- નિષ્કારણ એકાકી વિહાર કરનારના ચારિત્રનો નાશ અને શુભગતિની અપ્રાપ્તિ. શક્તિના નિગૂહનમાં શુભભાવની અપ્રમાણતા ઉદ્ધરણપૂર્વક.
આચાર્યાદિ પાંચથી રહિત ગચ્છમાં સાધુને રહેવાના નિષેધનું ઉદ્ધરણ. આચાર્યના સ્વરૂપનું સટીક ઉદ્ધરણ.
· આચાર્ય દ્વારા સૂત્રવાચના છોડીને અર્થવાચના આપવાના પ્રયોજનનું સટીક
ઉદ્ધરણ.
· ઉપાધ્યાયના સ્વરૂપનું ઉદ્ધરણ.
-
પાના નં.
૧૧
૫૧-૫૫