________________
૧૦
શ્લોક નં.
૪.
પ્રતિમાશતક ભાગ-૩ | અનુક્રમણિકા
પાના નં.
વિષય
દેશવિરતિના સ્વીકાર પછી સમ્યક્ત્વની દઢતા માટે આનંદશ્રાવકે કરેલ અભિગ્રહના સ્વરૂપનું ઉદ્ધ૨ણ સટીક.
નિરતિચાર સમ્યક્ત્વના પરિપાલન માટેનાં કર્તવ્યો.
વંદન અને નમસ્કાર વચ્ચેનો તફાવત.
- અન્યતીર્થિકને, અન્યતીર્થિકની પ્રતિમાને કે અન્યતીર્થિક ગૃહીત જિનપ્રતિમાને વંદન આદિથી થતા દોષો.
તપ્તઅયોગોલકકલ્પ શ્રાવકો અને તપ્તતર અયોગોલક તુલ્ય અન્યતીર્થિકો. અન્યતીર્થિકોને ધર્મબુદ્ધિથી અન્નાદિ પ્રદાનનો નિષેધ અને કરુણાબુદ્ધિથી પ્રદાનની અનુમતિ.
સમ્યક્ત્વના છ આગારો કે અપવાદો.
ચૈત્ય શબ્દનો શાન કે સાધુ અર્થ કરી પ્રતિમાપૂજ્યતાની અસિદ્ધિ કરનાર કુંપાકમતનું નિરાકરણ, અન્યદર્શનમાં ગયેલ જૈન સાધુના શ્રુતજ્ઞાનનું અન્ય આગમરૂપે પરિણમન-ઉદ્ધરણપૂર્વક.
સાતમા અંગના આલાપકમાં ‘અન્નઽસ્થિવા' આદિ ત્રણેય પદોને એકાર્થવાચી નહિ ગ્રહણ કરવાની અને ‘સમાં વા’ આદિ પદોને એકાર્થવાચી ગ્રહણ કરવાની મર્યાદાનું સ્વરૂપ.
અન્યતીર્થિકોને નહીં વાંદવારૂપ અંબડપરિવ્રાજકે કરેલ પ્રતિજ્ઞાના સ્વરૂપનું ઉદ્ધરણ સટીક.
સિદ્ધાંતમાં સ્પષ્ટ ચૈત્યપૂજાને નહિ જોનાર લુંપાકની યુક્તિનું સમ્યક્ત્વપરાક્રમ અધ્યયનના અવલંબનથી નિરાકરણ.
પ્રતિમાની પૂજ્યતાની સિદ્ધિના સાક્ષીપાઠો, સભ્યભાવિત ચૈત્યો સમક્ષ પણ આલોચનાકરણની વિધિથી પ્રતિમામાં પૂજ્યપણાની સિદ્ધિ, સમ્યગ્ભાવિત ચૈત્યોનું
સ્વરૂપ.
જિનપ્રતિમાના પૂજ્યત્વની સિદ્ધિવિષયક સુવર્ણગુલિકાનું દૃષ્ટાંત.
પૂર્વ-ઉત્તર દિશામાં સાધુને કરવા યોગ્ય પ્રશસ્ત કાર્યોના સ્વરૂપનું સટીક ઉદ્ધરણ. નિગ્રંથ શબ્દની વ્યુત્પત્તિ.
દીક્ષા માટેની પ્રશસ્ત દિશાના નામોનું ઉદ્ધરણ.
સંયતને યોગ્ય ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષાનું સ્વરૂપ.
૩૫-૩૯
૩૯-૪૧
૪૧-૪૪
૪૪-૪૫
૪૫-૪૭
૪૭-૪૯
૪૯-૫૧