________________
પ્રતિમાશતક ભાગ-૩ | અનુક્રમણિકા.
પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ની વિસ્તૃત અનુક્રમણિકા
પાના નં.
બ્લોક ન.
પિય ૬૧. વિધિવિકલ દ્રવ્યસ્તવમાં કૂપદષ્ટાંતનું વ્યવહારનયના આશ્રયથી યોજના અને
વિધિપૂર્વકની જિનપૂજામાં કૂપદષ્ટાંતની નિર્વિષયતા. નૈગમનયને આશ્રયીને વિધિશુદ્ધ દ્રવ્યસ્તવમાં કૂપદૃષ્ટાંતના યોજનમાં અસ્વરસની પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. ની યુક્તિ, જિનપૂજાગત સ્નાનાદિવિષયક સ્યાદ્વાદ, દ્રવ્યસ્તવમાં વિધિવેકલ્યનું કારણ. દ્રવ્યસ્તવના વિષયમાં વિધિશુદ્ધ દ્રવ્યસ્તવ કૂપદષ્ટાંતનો અવિષય અને અવિધિ પ્રયુક્ત દ્રવ્યસ્તવ કૂપદષ્ટાંતનો વિષય, એ પ્રમાણે વિવેક કરનારમાં જ શુદ્ધપ્રરૂપકતા, ભક્તિમાત્રપ્રયુક્ત વિધિવિકલ પૂજામાં પ્રાચીન આચાર્યો અને નવીન આચાર્યો વડે કૂપદષ્ટાંતનું યોજન. પૂર્વ પુરુષોના વચનોમાં અપેક્ષા જોડ્યા વિના આપ્તવચનોરૂપે જ સ્વીકારવામાત્રથી શ્રુતભક્તિના અભાવનું ઉદ્ધરણ. કૂપદષ્ટાંતવિષયક પ્રાચીન મત અને નવીન મતોનું અપેક્ષાએ કથન હોવાથી
પરસ્પર અવિરોધિતા. ક૨. પ્રતિમાઅર્ચનમાં ધર્માર્થક હિંસાના અભાવની શાસ્ત્રયુક્તિથી સિદ્ધિ.
અર્થદંડના સ્વરૂપનું ઉદ્ધરણ. પૂજામાં ધર્માર્થક હિંસાને સિદ્ધ કરનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ. આચારાંગના પાઠથી દ્રવ્યસ્તવને અર્થદંડરૂપે સ્થાપવા પૂર્વપક્ષીએ આપેલ યુક્તિનું આચારાંગના પાઠના પર્યાયોચનથી નિરાકરણ, દ્રવ્યસ્તવને અર્થદંડરૂપે સિદ્ધ કરવા માટે પૂર્વપક્ષીએ આપેલ આચારાંગના પાઠની વ્યાખ્યા, રાજાના અને મુનિના સુખની તુલના, સંસારી જીવોની આરંભ-સમારંભરૂપ અર્થદંડની પ્રવૃત્તિઓનું સ્વરૂપ, પરિવંદન શબ્દનો વિશેષ અર્થ, મુક્તિની પ્રાપ્તિ માટે અન્ય દર્શનવાળાની હિંસાની પ્રવૃત્તિનું સ્વરૂપ. આચારાંગના પાઠથી જિનપૂજાને અર્થદંડરૂપે સ્વીકારવાની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, અતિથિ અને અભ્યાગતના સ્વરૂપનું ઉદ્ધરણ, “દંડ સમાદાન' અને પાપ” શબ્દનો વ્યુત્પત્તિ અર્થ. જિનપ્રતિમાની પૂજનીયતાનું આગમિક દૃષ્ટાંતો દ્વારા સમર્થન, આનંદશ્રાવક અને અંબદપરિવ્રાજક દ્વારા કરાયેલ અન્યતીર્થિક પ્રતિમા વર્જન અને જિનપ્રતિમાની ભક્તિ .
૧-૧૫ ૧૬-૧૭
૧૭-૧૮
૧૮-૨૦
૨૦-૨૭
૨૮-૩૨
૬૩.
૩૨-૩૫