________________
પ્રતિમાશતક ભાગ-૩ | અનુક્રમણિકા
શ્લોક નં.
વિષય
શ્રાવકનાં કર્તવ્યો.
- પ્રતિમાની સ્વતઃ પ્રમાણભૂતતા.
- જિનપ્રતિમાની પૂજ્યતાખ્યાપક ઉદ્ધરણ.
– દેવલોકની એક દેવસભાની પ્રતિમાની સંખ્યા તથા પ્રતિમાની ઊંચાઈનું પ્રમાણ. - દેવલોકની શાશ્વત પ્રતિમાનાં અંગ-ઉપાંગ આદિની વિશિષ્ટ રચનાનું વર્ણન. દેવલોકની શાશ્વત પ્રતિમાની બાજુમાં રહેલ ચામરધરાદિ પ્રતિમાઓનું વર્ણન. - શાશ્વત પ્રતિમાઓની આગળ રહેલ ૧૦૮ ઘંટા-કલશ આદિ પૂજા યોગ્ય ઉપકરણોનું વર્ણન.
- પ્રતિમાઓની સ્વતઃ જગપૂજ્યતાની યુક્તિ, ક્લિષ્ટ કર્મોદયથી જ પ્રતિમાનો અસ્વીકાર, શાશ્વત પ્રતિમાઓના જેવી જ અષ્ટાપદ ઉપરની પ્રતિમાઓની રચના. જિનપ્રતિમામાં ‘દેવ’ શબ્દથી વાચ્યતામાં યુક્તિ, શાશ્વત પ્રતિમામાં સ્વતઃ દેવત્વની સ્થાપક યુક્તિ.
સ્તવપરિજ્ઞા) ઝ
દ્રવ્યસ્તવ – ભાવસ્તવનું વર્ણન : ગાથા-૧-૨૦૨
સ્તવપરિશાનું માહાત્મ્ય.
ગાથા-૧ : સ્તવપરિક્ષાનું સ્વરૂપ
ગાથા-૨ : દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ.
દ્રવ્યસ્તવ-જિનભવનનિર્માણની વિધિનું વિવરણ :- ગાથા-૩-૧૯ ગાથા-૩ : શુભ આશયની વૃદ્ધિને અનુકૂળ જિનભવન નિર્માણની વિધિ.
જિનભવનનિર્માણમાં ભૂમિશુદ્ધિનું વિવરણ ધર્મમાં ઉદ્યત વડે પરની અપ્રીતિના પરિહારની ઉચિતતાનું વિવરણ :- ગાથા-૪-૭
ગાથા-૪ : જિનભવનનિર્માણમાં દ્રવ્ય-ભાવથી ભૂમિની શુદ્ધિનું સ્વરૂપ. ગાથા-૫ : પરની અપ્રીતિના પરિહારથી સંયમનું સાફલ્ય. ગાથા-૬ : બોધિદુર્લભતાના નિવારણ માટે સાધુને વર્ષાકાળમાં પણ વિહારની અનુમતિ.
પાના નં.
૧૫
૧૧૨
૧૧૨-૧૧૩
૧૧૩-૧૧૭
૧૧૭-૧૧૮
૧૧૪-૧૨૧
૧૨૨
૧૨૩-૧૨૫
૧૨૫-૧૨૭
૧૨૭
૧૨૮-૧૨૯
૧૨૯-૧૩૨
૧૩૦-૧૩૨