________________
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિજ્ઞા | ગાથા-૧૧-૧૭-૧૮-૧૯
૧૪3 ટીકાર્ય :
પ્રતિમોત્તે.... સંગમરૂપમ્ II અહીં=જિનભવનમાં, મોહરૂપી અંધકારને દૂર કરવાના કારણભૂત, અકલંક=કલંકરહિત, એવા જિતેંદ્રના બિંબને જોઈને અન્ય પણ લઘુકર્મવાળા=હળુકર્મી, ભવ્યજીવો પ્રતિબોધને પામશે. ત્યાર પછી ધર્મ=સંયમરૂપ ધર્મ, આચરશે. (આ પ્રકારનો પણ શુભ આશય જિનમંદિરના નિર્માણમાં થાય છે.) ૧૮ ગાથા -
"ता एयं मे वित्तं जमित्थ विणिओगमेति अणवरयं ।
इय चिंताऽपरिवडिया सासयवुड्ढी उ मोक्खफला" ।।१९।। ગાથાર્થ :
તે કારણથી આ મારું ધન શ્લાવ્યા છે, જે અહીં=જિનભવનમાં, વિનિયોગ પામેલું છે=ઉપયોગમાં આવેલું છે. અનવરત=સદા, અપ્રતિપતિત અવિચ્છિન્ન, આ જ ચિંતા સ્વાશયવૃદ્ધિ=શુભ આશયની વૃદ્ધિ, કહેવાય છે. આ સુઆશય વૃદ્ધિ, મોક્ષફળવાળી છે. ll૧૯ll
મૂળગાથામાં કહેલ તા=વત્ શબ્દ તસ્માદર્થક છે. તનમ વિત્ત પછી ‘નાä' અધ્યાહારરૂપ છે.
‘ા ચિન્તા' મૂળ ગાથામાં છે, તેનો અર્થ અહીં પ્રતિમાશતકની ટીકામાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે યમેવ વિન્તા' કરેલ છે, જ્યારે પંચવસ્તુ ગ્રંથમાં ગાથા-૧૧૨૮ની ટીકામાં “ વિતા=વં વિન્તા' કરેલ છે. ટીકા - ___तत् तस्मादेतन्मम वित्तं श्लाघ्यम्, यदत्र जिनभवने उपयोगम् एति गच्छति, अनवरतम् सदा इयमेव चिन्ताऽप्रतिपतिता स्वाशयवृद्धिरुच्यते, मोक्षफलेयम् ।।१९।। ટીકાર્ય :
ત ... મોક્ષ જોયમ્ ! તઋતે કારણથી, આ મારું ધન ગ્લાધ્ય છે કે જે અહીં જિનભવનમાં ઉપયોગમાં આવેલું છે. સદા આ જ અપ્રતિપતિત અવિચ્છિવ, ચિંતા શુભ આશયની વૃદ્ધિ કહેવાય છે. આ શુભ આશયવૃદ્ધિ મોક્ષફળવાળી છે. ૧૯iા રવાશયવૃદ્ધિ દ્વાર ગાથા-૧૬થી ૧ો ભાવાર્થ :
જિનમંદિર નિર્માણમાં સુંદર આશયની વૃદ્ધિને બતાવતાં કહે છે –
આ ભગવાન જગતના ગુરુ છે અને અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય, વચનાતિશય અને પૂજાતિશય એ ચાર અતિશયથી યુક્ત છે અને એવા જિનેશ્વરના ગુણના પરિજ્ઞાનપૂર્વક જિનબિંબની મારે જિનભવનમાં સ્થાપના કરવાની છે. ભગવાન ચાર અતિશયવાળા હોવાથી સંસારમાં ડૂબેલા જીવોને તરવા માટે આલંબનભૂત