________________
૧૪૨
પ્રતિમાશતક ભાગ-૩ | સ્વવપરિણા/ ગાથા-૧૧-૧૭-૧૮
ro
અવતરણિકા:- .
કેવા પ્રકારની શુભ આશયની વૃદ્ધિ થાય છે, તે ગાથા-૧૭થી ૧૯ સુધી બતાવે છે – ગાથા :
"पेच्छिस्सं एत्थ अहं वंदणगनिमित्तमागए साहू ।
कयपुग्ने भगवंते गुणरयणनिही महासत्ते" ।।१७।। ગાથાર્થ :
અહીંયાં=જિનભવનમાં, વંદન નિમિત્તે આવેલા મોક્ષમાર્ગસાધક, કૃતપુણ્યવાળા=ઉપાર્જિત શુભકર્મવાળા, ભગવાન=પરમ ઐશ્વર્યવાળા, ગુણરત્નના નિધાન, મહાસત્ત્વવાળા સાધુઓને હું જોઈશ. II૧૭માં ટીકા :
द्रक्ष्याम्यत्र भवनेऽहं वन्दननिमित्तमागतान् साधून् मोक्षमार्गसाधकान् कृतपुण्यान् भगवतो गुणरत्ननिधीन् महासत्त्वान् द्रष्टव्यान् ।।१७।। ટીકાર્ય :
તસ્યાથa... Eવ્યાન અહીંયાં જિનભવનમાં, વંદન નિમિતે ચૈત્યના વંદન માટે. આવેલા મોક્ષમાર્ગના સાધક, કૃતપુગ્યવાળા=ઉપાર્જિત શુભકર્મવાળા, ભગવાન=પરમેશ્વર,ગુણરૂપી રત્નોના વિધિ, મહાસત્ત્વવાળા, દ્રવ્ય=દર્શનીય, એવા સાધુઓને હું જોઈશ. (આ પ્રકારનો શુભ આશય જિનમંદિરના નિર્માણમાં થાય છે.) II૧૭ના ગાથા :
"पडिबुज्झिस्संति इहं दठूणं जिणिंदबिंबमकलंकं ।
अण्णे वि भव्वसत्ता काहिंति ततो परं धम्म" ।।१८।। ગાથાર્થ :
અહીં=જિનેંદ્રભવનમાં, અકલંક એવા જિનેંદ્રના બિંબને જોઈને અન્ય પણ ભવ્ય જીવો પ્રતિબોધને પામશે (અને) ત્યાર પછી ધર્મન=સંયમરૂપ ધર્મને, આયરશે. II૧૮
પિ - અહીં ‘પથી એ સમુચ્ચય થાય છે કે, હું તો પ્રતિબોધ પામેલો જ છું, પણ મારાથી અન્યત્ર બીજા, છે તે પ્રતિબોધ પામશે. ટીકા :
प्रतिभोत्स्यन्ते प्रतिबोधं यास्यन्ति, इह जिनभवने, दृष्ट्वा जिनेन्द्रबिम्बं मोहतिमिरापनयनहेतुमकलङ्कम्=कलङ्करहितम्, अन्येऽपि भव्यसत्त्वा-लघुकर्माणः करिष्यन्ति ततः परं धर्म= સંયમરૂપમ્ ૨૮ા