________________
૧૩૭
પ્રતિમાશતક ભાગ-૩) સ્તવપરિજ્ઞા/ ગાથા-૧૧-૧૨ જોવા એમ નહિ, પરંતુ ઘરના સ્થાનથી સ્થાનાંતર=જિનમંદિર જ્યાં બાંધવાનું છે ત્યાં, લઈ જવામાં પણ ફરી શકુનાદિ જોવા.
શકુનાલય: - અહીં ‘રિ' શબ્દથી અપશુકનનો પરિગ્રહ કરેલ છે. ટીકા :
शुद्धस्यापि गृहीतस्य काष्ठादेः प्रशस्ते दिवसे शुक्लपञ्चम्यादौ शुभमुहूर्ते केनचित्संक्रामणेऽपि पुनस्तस्य काष्ठादेविज्ञेयाः शुकनादय आदेयहेयतयेति ।।११।। ટીકાર્ય :
શુદ્ધસ્થાપિ .... માયદેવતતિ શુદ્ધ પણ ગ્રહણ કરાયેલ કાષ્ઠાદિનું, શુક્લ પંચમી આદિ પ્રશસ્ત દિવસે, શુભ મુહૂર્ત, કોઈના વડે ફરી તે કાષ્ઠાદિના સંક્રમણમાં પણ, શકુનાદિ આદેયહેયપણારૂપે જાણવા. કૃતિ' શબ્દ દલદ્વારની સમાપ્તિસૂચક છે. ll૧૧
- ઃ ભૂતકાનતિસંધાન દ્વારઃ અવતરણિકા -
દલ દ્વાર કહ્યું, હવે ભૂતકાતિસંધાન દ્વારને કહે છે – ગાથા :
"कारवणेऽवि य तस्सिह भयगाणतिसंधणं न कायव्वं ।
अवियाहियप्पयाणं दिट्ठादिट्ठप्फलं एयं" ।।१२।। ગાથાર્થ :
અહીં દ્રવ્યસ્તવનાઅધિકારમાં, તેના=જિનભવનના કારણમાં કરાવવામાં, નોકરોનું અતિસંધાન= વંચન, નકરવું, પરંતુ અધિકપ્રદાન કરવું=આપવું.(જે કારણથી) આ=અધિકપ્રદાન દષ્ટાદષ્ટ ફળવાળું છે. ll૧રચા ટીકા -
कारणेऽपि च तस्य जिनभवनस्येह भृतकानां कर्मकराणाम्, अतिसन्धानं न कर्त्तव्यमपि चाधिकप्रदानं कर्त्तव्यं, दृष्टादृष्टफलमेतदधिकं दानमधिककार्यकरणाशयवैपुल्याभ्याम् ।।१२।। ટીકાર્ય :
રોપિયપુત્યાખ્યાન્ II અહીં દ્રવ્યસ્તવના અધિકારમાં, તેના=જિનભવનના કારણમાંs વિધાપરમાં=કરાવવામાં, ભૂતકોનું કર્મકારોનું કારીગરોનું અતિસંધાન=વંચન, ન કરવું=નોકરોને ઠગવા