________________
૧૩૬
પ્રતિમાશતક ભાગ-૩ | જીવપરિણા | ગાથા-૧૦-૧૧
ગાથા -
"नंदाइ सुहो सद्दो, भरिओ कलसोऽथ सुन्दरा पुरिसा ।
सुहजोगाइ य सउणो कंदियसद्दाइ इयरो उ" ।।१०।। ગાથાર્થ :- નાંદી વગેરે શુભ શબ્દ, ભરેલો કળશ, સુંદર પુરુષો, શુભયોગાદિ એ શકુન છે અને આઇંદિત પુરુષના શબ્દ વગેરે ઈતર=અપશકુન, છે. I૧૦||
જ નાદ - નાંદી એ વાજિંત્રવિશેષ છે. ‘મર' શબ્દથી ઘંટાશબ્દાદિનો પરિગ્રહ કરેલ છે.
ટીકા :
___ नान्द्यादिशुभशब्द आनन्दकृत्तथा भृतः कलशः शुभोदकादेः, अथ सुन्दराः पुरुषा:-धर्मचारिणः, शुभयोगादिश्च व्यवहारलग्नादिः शकुनो वर्त्तते, आक्रन्दितशब्दादिश्चेतरोऽपशकुनः ।।१०।। ટીકાર્ય :
નાખ્યાતિમા .... પશકુનઃ | આનંદ કરનાર નાંદી આદિતો શુભ શબ્દ, તથા શુભજલાદિથી ભરેલો કળશ, સુંદર ધર્મનું આચરનારા પુરુષો અને વ્યવહારલગ્ન વગેરે શુભયોગાદિ શકુન છે, અને આઝંદિત પુરુષના શબ્દ વગેરે ઈતર=અપશકુન, છે. ૧૦ અવતરણિકા -
उक्ता दलशुद्धिः, विधिशेषमाह - અવતરણિકાર્ય :
દલશુદ્ધિ કહી, હવે વિધિશેષ બાકીની વિધિ, કહે છે – ગાથા :
"सुद्धस्स वि गहियस्स पसत्यदिअहम्मि सुहमुहुत्तेणं ।
સંમિતિ વિમા સમાયા” iારા વારં (તાર) ગાથાર્થ : -
શુદ્ધ પણ ગ્રહણ કરાયેલ કાષ્ઠાદિનું પ્રશસ્ત દિવસે અને શુભ મુહૂર્ત વડે સંક્રમણમાં પણ સ્થાનાંતરમાં પણ, ફરી શકુનાદિ જાણવા. |૧૧
શુદ્ધ - અહીં ‘આપ’ શબ્દ અશુદ્ધ દલનું ગ્રહણ કરવાનું નથી જ, એ પ્રમાણે જણાવે છે – સંમોડપિ - અહીં ‘થિી એ સમુચ્ચય થાય છે કે, ફક્ત કાષ્ઠાદિ દલ ગ્રહણ કરવામાં જ શકુનાદિ