________________
૧૧૦
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૧૭
૩૦ ૨૦
૧૦
આરણ-અય્યત દેવલોક ૩૦૦ અસંખ્યાત
વર્ષધરપર્વત નવ રૈવેયક ૩૧૮
ગજદંતપર્વત પાંચ અનુત્તર
દેવકુરુ-ઉત્તરકુરુ કુલ અસંખ્યાત +
અસંખ્યાત + ૮૪,૯૭,૦૨૩ | ૭,૭૨,૦૦૦૦૦
૪૫૮ अत्र जिनप्रतिमानां यद् द्रव्याहत्वमुक्तं तद् भावार्हत्परिज्ञानहेतुतामधिकृत्य,अन्यथा तासां स्थापनाजिनत्वात् ।
સત્ર . સ્થાપનાગિનત્વાન્ ! અહીંયાં પૂર્વમાં કહેવાયેલા વંદિતાસૂત્રના પાઠમાં, જે ગાવંતિ જેવડું નો પાઠ છે, તેની ટીકામાં છેલ્લે કહ્યું કે, રૂતિ સમસ્તદ્રવ્યાના નિવેદવે+થાસમાનાર્થ=આ પ્રમાણે સમસ્ત દ્રવ્યઅરિહંત વંદનાતિવેદક ગાથાનો સમાસાર્થ છે એ કથનમાં, જિનપ્રતિમાઓનું જે દ્રવ્યાહત્વ કહેવાયું તે ભાવાતા પરિજ્ઞાનની હત્તાને આશ્રયીને કહેવાયું છે. અન્યથા=ભાવાહના પરિજ્ઞાનની હેતુતાને આશ્રયીને જિનપ્રતિમાઓનું દ્રવ્યાહત્વ કહેવાયું ન હોય તો, તેઓનું જિનપ્રતિમાઓનું, સ્થાપનાજિનપણું હોવાથી દ્રવ્યાહત્વ કહી શકાય નહિ.
જેમ આગમથી=મૃતથી, ઘટ અર્થનો જ્ઞાતા અને ઘટ અર્થમાં ઉપયુક્ત હોય તે જીવ ભાવઘટ કહેવાય છે, તેમ આગમથી અહંતુ અર્થનો જ્ઞાતા અને અરિહંત અર્થમાં ઉપયુક્ત હોય તે જીવ ભાવઅરિહંત કહેવાય, અને તેમાં જે હેતુ હોય તે દ્રવ્યઅરિહંત કહેવાય. તેથી અહીં ઉપચારથી જિનપ્રતિમા એ ભાવઅરિહંતના પરિજ્ઞાનનો હેતુ હોવાથી જિનપ્રતિમાને દ્રવ્યઅરિહંત કહેલ છે, પરંતુ ચાર નિપાની દૃષ્ટિએ વિચારીએ તો જિનપ્રતિમા એ સ્થાપનાજિન છે. અહીં તો ભાવઅરિહંતના પરિજ્ઞાનમાં જે કારણ હોય તે દ્રવ્યઅરિહંત કહેવાય, એ દૃષ્ટિએ ભાવઅરિહંતના પરિજ્ઞાનમાં જિનપ્રતિમા કારણ હોવાથી તેને દ્રવ્યઅરિહંતપણારૂપે કહેલ છે.
कश्चिदाह-"एतत् श्रावकप्रतिक्रमणसूत्रं न गणधरकृतं किन्तु श्रावककृतम्, तत्रापि तस्स धम्मस्स' इत्यादि गाथादशकं (=अष्टकं ?) केनचिदर्वाचीनेन क्षिप्तमि"त्यादि, स क्षिप्तसारबीजजः (क्षिप्तजारबीजः ?) सहसाऽज्ञातकथने तीर्थकरादीनां महाशातनाप्रसङ्गात्, न हि क्वाप्येतत्सूचकं प्रवचनमुपलभामहे, नवाऽच्छिन्नपरम्परागतवृद्धवचनमीदृक् केनचित् श्रुतम्, किन्तु यस्य सूत्रादेः कर्ता नामग्राहं न ज्ञायते प्रवचने च सर्वसंमतं यत्, तत्कर्ता सुधर्मास्वाम्येवेति वृद्धवादः भणितं च तथा विचारामृतसङ्ग्रहेऽपि ।
વશ્વવાદ ..... મહાશતનાપ્રસાત્ કોઈ કહે છે – આ શ્રાવક–પ્રતિક્રમણ-સૂત્ર=વંદિતુ સૂત્ર, ગણધરકૃત નથી, પરંતુ શ્રાવકકૃત છે. ત્યાં પણ=વંદિતાસૂત્રમાં પણ, ‘ત થમજ્જ' ઇત્યાદિ ગાથાદશક (ગાથા અષ્ટક) કોઈ અર્વાચીન વડે ક્ષિપ્ત છે ઈત્યાદિ. તેને કહેવાર અર્વાચીન વ્યક્તિ, ક્ષિપ્તજાબીજવાળો છે; કેમ કે સહસા અજ્ઞાત કથામાં તીર્થંકરાદિની મહાન આશાતનાનો પ્રસંગ છે.