________________
ઉ૮
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૪
પણ .... વહતિ હવે જો તે પાર્થસ્થાદિ, અભ્યત્યાન ન કરે (તો) તેના વડે પ્રાયશ્ચિત્ત અને શુદ્ધ તપ અપાયો હોય (તો) તે કારણથી ત્યાં જ તપને વહન કરે.
ક જો પાર્થસ્થાદિક ઉપદેશ આદિથી અભ્યસ્થિત થાય અને સંયમની શુદ્ધ આચરણા કરવા સ્વીકારે અને ત્યાં રહીને પ્રાયશ્ચિત્ત કરવાથી લોકો તેને પાર્થસ્થાદિરૂપે જાણે તો પ્રવચનનું લાઘવ થાય અને અન્ય ઠેકાણે જઈને તેની સાથે રહીને પ્રાયશ્ચિત્ત કરવાથી લોકોને આ પાર્થસ્થાદિ છે તેમ ન લાગે. કેમ કે હવે તે સંયમની ક્રિયા અપ્રમાદથી કરે છે, તેથી પ્રવચનનું લાઘવ થાય નહિ.
તવ ચાર્ટ આ જ બતાવે છે–પૂર્વે સંવને .. એ ગાથામાં ગત નું વ્યાખ્યાન કરતાં પ્રથમ પાર્શ્વસ્થ અભ્યત્યાન ન કરે તો શું કરવું તે બતાવ્યું. ત્યાર પછી કહ્યું કે, પશ્ચાત્કૃત અભ્યસ્થિત ન થાય તો ઈવર સામાયિક આરોપણ કરી અને લિંગ આપીને યથાવિધિ તેની પાસે આલોચના કરવી. એ જ બતાવે છે –
અસતી ..... સુદ એ મૂળ ગાથાનો ટીકાના આધારે બોધ થાય તે મુજબ નીચે પ્રમાણે અર્થ કરેલ છે -
‘સતી'..... સુહુવષે - અભાવમાં=પચ્ચાસ્કૃતના અભ્યત્યાનના અભાવમાં=પશ્ચાત્કૃત અભ્યત્યાન પામતા ન હોય તો, લિગકરણ, ઈત્વર=ઈવરકાલ સામાયિક (આરોપણ કરવું) અને કૃતિકર્મ કરવું અને ત્યાં જ શુદ્ધ તપ કરવો. જ્યાં સુધી તપને વહન કરે ત્યાં સુધી આલોચના આપનારના સુખદુ:ખની ગવેષણા કરવી.
વસતિ ..... પશ્ચાત્કૃતનું અભુત્થાન ન થાય તો ગૃહસ્થપણું હોવાથી લિંગકરણ=ઈવરકાળ માટે લિગ સમર્પણ કરવું, તથા ઈત્વર=ઈવરકાળ સામાયિક આરોપણ કરવું. ત્યાર પછી તેના પણ=પચ્ચાસ્કૃતના પણ આસનને રચીને કતિકર્મ વંદન કરીને તેની આગળ આલોચના કરવી.
આ પ્રમાણે બત્રાર્થ વિધિ: પછી સંવિને ..... તત્યેવ જે ગાથા છે તેના ચોથા પાદમાં રહેલ અતિ એ પ્રકારે પાદ છે, તેની વ્યાખ્યા થઈ.
હવે તે જ ગાથામાં ‘તત્થવ' - તવૈવ એ પ્રમાણે પાદ છે તેની વ્યાખ્યા કરે છે –
પાર્ષસ્થતિ .......... વધતીત્યર્થ: પાર્થસ્થાદિક અભ્યસ્થિત ન થાય અને તેના વડે પ્રાયશ્ચિત્ત તરીકે શુદ્ધ તપ અપાયેલ હોય તો ત્યાં જ તે સાધુ તે શુદ્ધ તપને વહન કરે. જ્યાં સુધી તપને વહન કરે છે ત્યાં સુધી તે આલોચના આપનારના સુખ-દુઃખની ગવેષણા કરે અર્થાત્ સર્વ કાર્યને વહન કરે, એ પ્રકારે અર્થ સમજવો.
પાતવિધિમાદ - પચ્ચાસ્કૃતની વિધિને કહે છે –
ઉતાવ ... મોજું 1 લિગકરણ, નિષદ્ય આસન પાથરવું, કૃતિકર્મ અને કૃતિકર્મને ન ઈચ્છે તો પ્રણામ કરે. એ પ્રકારે જ સામાયિકને છોડીને દેવતામાં કહેવું.
ત્રિકાર ... મોજું . એ મૂળગાથાનો અર્થ બતાવે છે –
પશ્વાતસ્ય ..... વર્તવ્ય: પચ્ચાસ્કૃતને ઈત્તરકાળ સામાયિક આરોપણપૂર્વક ઈત્વરકાળ લિંગકરણ રજોહરણ સમર્પણ કરવું. ત્યાર પછી નિષઘાકરણ=આસન પાથરવું. ત્યાર પછી કૃતિકર્મ વંદન કરવું અને તે વંદન ન ઈચ્છે તો તેને પ્રણામ કરવા=વચન અને કાયાથી પ્રણામમાત્ર કરવો. પાર્શ્વસ્થાદિને પણ કૃતિકર્મ વંદન કરવું, પાર્થસ્થાદિના પણ કૃતિકર્મની અનિચ્છામાં પ્રણામ કરવો.
વમેવ .... અમાવા, આ પ્રકારે જ=પચ્ચાસ્કૃત-પાર્ષસ્થાદિમાં કહ્યું એ પ્રકારે જ, સમ્યગુ ભાવિત દેવતાની