________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૪
GC
આગળ આલોચના કરવી. ફક્ત સામાયિક આરોપણ અને લિંગ સમર્પણ ન કરવું; કેમ કે અવિરતપણું હોવાથી તેમને—દેવતાને, તદ્ યોગ્યતાનો=સામાયિક આરોપણ અને લિંગ સમર્પણની યોગ્યતાનો, અભાવ છે.
*****
યવુ . વ્યાજ્ઞાનતિ - હવે અસતીદ્ ..... મૂળગાથામાં જે વેષળા ખાવ સુહવુદ્ધે કહ્યું, તે વ્યાખ્યાન કરે છે – आहारः સુો ।। આહાર, ઉપધિ, શય્યા અને એષણાદિમાં અનુમોદન અને કારાવણથી ઉદ્યમ કરવો; કેમ કે શિક્ષા છે, એથી કરીને પદમાં=અપવાદ પદમાં શુદ્ધ છે.
आहारः વ્હારાવનેન હૈં, અહીં આહાર=પિંડ, ઉપધિ=પાત્રનિયેંગાદિ અર્થાત્ પાતરા સંબંધી રજસ્રાણ-ગુચ્છાપલ્લાં વગેરે, શય્યા=વસતિ, અહીં એષણા શબ્દ દરેક સાથે યોજવો અર્થાત્ આહારવિષયક ગવેષણા, ઉપધિ વિષયક ગવેષણા, વસતિ વિષયક ગવેષણા - તથા ‘આદિ' પદથી તે પાર્શ્વસ્થ વગેરેના વિનય-વૈયાવચ્ચ વગેરેમાં તેના વડે=આલોચક વડે, અનુમોદન અને કારાવણથી ઉદ્યમ કરવો.
જો તે આલોચના આપનારના
किमुक्तं भवति ? યતનયોત્વાશ્યતીતિ । આનાથી શું કહેવાયું ? તે કહે છે આહારાદિ કોઈ લાવતું હોય તો તેની અનુમોદના કરવા દ્વારા પ્રોત્સાહન આપે છે. હવે બીજો કોઈ આહારાદિ લાવનાર ન હોય તો આલોચના કરનાર સ્વયં શુદ્ધ આહારાદિને લાવીને આપે. હવે જો શુદ્ધ આહારાદિ ન મળે તો શ્રાવકોને પ્રોત્સાહન આપીને અકલ્પિક પણ આહારાદિ યતના વડે ઉત્પાદન કરાવે છે.
અથ .....
પરસ્પરવિશેષઃ । ‘અથ’થી પૂર્વપક્ષી કહે છે કે, અકલ્પિક આહારાદિને લાવતા એવા આલોચકની મલિનતા થાય છે, અને તે શુદ્ધિ કરવા માટે તેમની પાસે=આલોચના આપનારની પાસે આવેલો છે. તેથી પરસ્પર વિરોધ થશે.
.....
‘અન્નાહ' - અહીં=પૂર્વમાં શંકા કરી એ કથનમાં, કહે છે
“સિવલ ત્તિ પર્યામ્મ તો સુત્ક્રો” અહીં મૂળગાથામાં કહ્યું છે કે, શિક્ષા છે એથી કરીને પદમાં=અપવાદમાં તે શુદ્ધ છે. તે જ ટીકામાં બતાવે છે
यद्यपि શુદ્ધ: ઃ । જોકે તે આલોચના યોગ્યના માટે અકલ્પિક પણ આહારાદિ લાવે છે, તોપણ તેમની પાસે=આલોચના અર્હની પાસે, આસેવનશિક્ષા કરાય છે. એથી કરીને બીજા પદમાં=અપવાદ પદમાં, રહેલો શુદ્ધ જ છે.
-
=
તમેવ માવતિ - આને જ=પૂર્વમાં કહ્યું કે, આલોચક આલોચના અર્હ માટે અકલ્પિક પણ આહારાદિ લાવે, છતાં તેમની પાસે આલોચના કરવાની હોવાથી અપવાદ પદમાં શુદ્ધ છે, એ કથનને જ, મૂળ સૂત્રમાં ભાવન કરે છે=બતાવે છે
*****
*****
चोयइ · પૂર્વ ।। નહિ કરતા એવા તેના પરિવારને પ્રેરણા કરે=પાર્શ્વસ્થાદિનો પરિવાર તેમના માટે આહારાદિ ન લાવતો હોય તો તેમને પ્રેરણા કરે અથવા શ્રાવકોને કહે, શ્રુતની ભક્તિ વડે અવ્યુચ્છિત્તિકરની=શ્રુતના અવિચ્છેદને કરનાર એવા પાર્શ્વસ્થાદિની તમે પૂજા કરો.
હવે રોયડ મૂળ ગાથાનો અર્થ ટીકામાં બતાવે છે –
प्रथमं સમ્માતિ । સૌ પ્રથમ આલોચક તે આલોચના યોગ્યના વૈયાવચ્ચાદિ નહિ કરનાર એવા પરિવારને શિક્ષા આપે=પ્રેરણા કરે. તે આ પ્રમાણે – આઆલોચના આપવા યોગ્ય સાધુ, ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં