________________
૪
શ્લોક
૫૮.
૫૯.
૬.
વિષય
અનધિકા૨ી સ્વીકા૨વાથી જિનપૂજા નહિ કરનારમાં જ શ્રમણોપાસકપણું સ્વીકા૨ના૨ મતની પુષ્ટિના સંભવની શંકાનું નિરાકરણ, સર્વથા નિરપેક્ષને સંયમગ્રહણની વિધિ ઉદ્ધરણપૂર્વક, ઉચિત ક્રિયાના અભ્યાસ માટે સાધુની જેમ ભિક્ષાવૃત્તિની અનુચિતતા, બોધિદુર્લભતાનું કારણ ઉદ્ધરણપૂર્વક.
પૂજાના અનધિકારી શ્રાવકનું સ્વરૂપ, યતિક્રિયાનો અભ્યાસ કરનાર સાવદ્ય સંક્ષેપચિવાળાને પૂજાનો અનધિકા૨ી ન સ્વીકારવાથી પૂજાના અનધિકારીની જિજ્ઞાસાનું સમાધાન, દ્રવ્યસ્તવના અનધિકારીના સ્વરૂપનું ઉદ્ધરણ. દ્રવ્યસ્તવમાં અનુબંધહિંસા અને હેતુહિંસાના અભાવમાં યુક્તિ, દ્રવ્યસ્તવમાં વર્તતા દ્રવ્યાશ્રવથી અધ્યાત્મના અબાધનું ઉદ્ધરણ.
દ્રવ્યસ્તવમાં વર્તતા દ્રવ્યાશ્રવથી અધ્યાત્મના અબાધનમાં યુક્તિ, યોગની સાથે આરંભઆદિની વ્યાપકતાનું ઉદ્ઘ૨ણ.
દ્રવ્યાશ્રવમાત્રથી કર્મબંધના અભાવની યુક્તિ, સમિત અને ગુપ્ત મુનિને દ્રવ્યાશ્રવ હોવા છતાં ઉપાદાન કારણ અનુસારે જ બંધનું વૈચિત્ર્ય.
નિશ્ચયનયની સૂક્ષ્મ દૃષ્ટિથી પ્રશસ્ત હિંસામાં પણ પુણ્યબંધનો અભાવ, વ્યવહારનયના ઉપચારથી જ પ્રશસ્ત હિંસામાં પુણ્યબંધ, નિશ્ચયનયથી હિંસા દ્વારા પુણ્યબંધ કે પાપબંધનો અભાવ, નિશ્ચયનયથી પ્રશસ્ત કે અપ્રશસ્તભાવથી પુણ્યબંધ કે પાપબંધ.
અનુક્રમણિકા
પાના નં.
નિશ્ચયનયથી અધ્યવસાયના ભેદથી જ ફલભેદનું ઉદ્ધરણ, નિશ્ચયનયથી બાહ્ય કામભોગની અકિંચિત્કરતા અને કામભોગ પ્રત્યેના પ્રદ્વેષ અને મૂર્છાથી વિકૃતિની પ્રાપ્તિ અને શમપરિણામથી વીતરાગતાની પ્રાપ્તિ, કર્મબંધના અભાવનો નિયામક અધ્યવસાય.
સમ્યક્ત્વની પૂર્વભૂમિકાવાળાના પણ દ્રવ્યસ્તવમાં હેતુ અને અનુબંધ હિંસાના
૩૯૧-૯૯૨
૭૯૨-૬૯૬
૬૯૭-૧૯૯
006-625
દ્રવ્યસ્તવમાં દ્રવ્યપણાથી હિંસાની પરિણતિથી સૂક્ષ્મ કર્મબંધ માનનાર ધર્મસાગરજીના મતનું નિરાક૨ણ, એકેન્દ્રિયમાં પણ અલ્પચેતનાકૃત અવિરતિના અધ્યવસાયથી જ સૂક્ષ્મ કર્મબંધ, અપ્રમત્ત સાધુને દ્રવ્યાશ્રવનિમિત્તક પરમાણુમાત્ર પણ બંધનો અભાવ. | ૭૦૨-૭૦૩ દ્રવ્યસ્તવગત ભાવનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં વર્તતી હિંસાથી કર્મબંધના અભાવની યુક્તિ, દ્રવ્યસ્તવમાં વર્તતી હિંસાથી પુણ્યબંધ, દ્રવ્યસ્તવમાં વર્તતા અસંયમનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં થતી હિંસાને કારણે કર્મબંધ સ્વીકારનાર લંપાકની યુક્તિનું નિરાક૨ણ, દ્રવ્યસ્તવમાં પ્રશસ્ત અસંયમનો પરિણામ, પ્રશસ્ત અસંયમની નિષ્પત્તિમાં પૂર્વકાલીન ભાવને કારણરૂપે નહિ સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ.
૭૦૧-૨૦૧
૭૦૪-૭૦૮
૭૦૯-૭૧૦
૭૧૦-૭૧૧