SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા શ્લોક વિષય પાના નં. દ્રવ્યસ્તવની અનાવશ્યકતા સ્થાપનાર લુંપકની યુક્તિનું સમાધાન. ૭૧-૭૭૮ ૫૬. સામાયિકાદિની પારમાર્થિક વિનયરૂપતા ઉદ્ધરણપૂર્વક. કિ૭૧-૭૭૩ અધિકારી વિશેષને સામાયિકાદિ કરતાં પણ જિનપૂજાથી જ સમ્યત્વગુણની વિશેષ વૃદ્ધિમાં યુક્તિ, શ્રાવકને સામાયિકાદિ ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવની | અધિકતાનું ભાવન. કિ૭૪-૯૭૫ શ્રાવકને ઉચિત ફળની પ્રાપ્તિમાં દાનાદિ, સામાયિકાદિ અને દ્રવ્યસ્તવની કારણતા, ભૂમિકાને અનુરૂપ સામાયિકના તુલ્યફળવાળા પણ દ્રવ્યસ્તવની સફળતાનું ભાવન, | તૃણ-અરણિ-મણિ ન્યાય સંબદ્ધ. ક૭૬-૬૭૮ પ૭. | આરંભની શંકાથી જિનપૂજાના અકરણમાં થતી શાસનનિંદાનું સ્વરૂપ, અનાભોગથી પણ શાસનમાલિન્યની પ્રવૃત્તિથી બોધિનો નાશ ઉદ્ધરણપૂર્વક. કિ૭૯-૯૮૦ | અન્ય આરંભમાં પ્રવૃત્તને દ્રવ્યસ્તવના આરંભની ઉચિતતા સ્વીકારતા થઈ ચર્ચા |વિદા તાનીદરા ગરીયસી' રૂપ સૂત્રવિરોધની શંકાનું નિરાકરણ, ધર્મ માટે પણ | ધનની અનિચ્છા બતાવનાર શ્લોકનું સર્વવિરતિની અપેક્ષાએ જ યોજન, જિનપૂજાઅર્થક હિંસાની જેમ કોઇક જીવને આશ્રયીને દ્રવ્યસ્તવઅર્થક વેપાર આદિ સાવદ્યપ્રવૃત્તિની ઉચિતતા. ફ૮૦-૬૮૩ ધર્મ માટે વેપારની આરંભરૂપ ક્રિયાની યુક્તતામાં સંકાશશ્રાવકનું દૃષ્ટાંત, પ્રમાદથી પણ ચૈત્યદ્રવ્યના લક્ષણમાં ક્લિષ્ટ લાભાંતરાયકર્મનો બંધ. ૬૮૩-૯૮૩ દેવદ્રવ્યના ઋણથી મુક્ત થવા માટે સંકાશશ્રાવકને વ્યાપારઆદિની ઇષ્ટતા સ્વીકારીને અન્યને ધર્મ માટે વ્યાપારઆદિની ઇષ્ટતાને નહિ સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, દ્રવ્યસ્તવ સંબંધી ‘શુદ્ધાર્થયાત્રામમ્' એ શ્લોકનું વિશેષ તાત્પર્ય, દુર્ગતા નારીને પુષ્પપૂજામાં વિધિનો બાધ હોવા છતાં ઇષ્ટફળની પ્રાપ્તિનું કારણ, ચૈત્યના રક્ષણ માટે ગ્રામ આદિના દાનની વિધિ, દ્રવ્યસ્તવવિષયક વ્યુત્પન્નઅવ્યુત્પન્નના આશયભેદથી વિધિની મર્યાદા. ૬૮૩-૬૮૬ | ચૈત્યદ્રવ્ય માટે ગ્રામ આદિના દાનની વિધિનું ઉદ્ધરણ, ચૈત્યદ્રવ્યના રક્ષણ માટે | સાધુ અને શ્રાવકની મર્યાદા. “શુદ્ધાર્થશાત્રામમ્' પંક્તિનો વિશિષ્ટ અર્થ, પૂજાકાળમાં ઉદારતાથી શાસનની પ્રભાવના. ૬૮૭-૧૮૮ ૫૮. |સાવઘનો સંક્ષેપ કરનાર શ્રાવકને દ્રવ્યસ્તવની અનધિકારિતામાં યુક્તિ. ૬૮૮-૯૮૯ દ્રવ્યસ્તવના અધિકારીનું સ્વરૂપ. ફિ૮૯-૯૯૧ દ્રવ્યસ્તવ માટેના અનધિકારી શ્રાવકના સ્વરૂપનું ઉદ્ધરણ, સંક્ષેપરુચિ શ્રાવકને પૂજાના
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy