________________
ર
શ્લોક
વિષય
૫૧. | અનંતાનુબંધીના ક્ષયોપશમથી સમ્યક્ત્વના ગુણોની જ પ્રાપ્તિનું ઉદ્ધરણ, ચારિત્રીમાં જ પ્રધાનરૂપે ઉપશમાદિ ગુણોની વિદ્યમાનતા ઉદ્ધરણ પૂર્વક, મુખ્યરૂપે મુનિમાં જ વિદ્યમાનતાનું દૃષ્ટાંત દ્વારા ભાવન.
૫૩.
૫૨. દ્રવ્યસ્તવમાં હિંસાની આશંકા કરીને લુંપક દ્વારા ઉદ્વેગનું અભિનયન. ધર્માર્થક હિંસાનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં ધર્માર્થક હિંસાના અભાવની યુક્તિ. સન્ક્રિયાઓમાં બાહ્યથી હિંસા હોવા છતાં પણ પરમાર્થથી અહિંસાનું ઉદ્ધરણ, જિતશત્રુ રાજાને પ્રતિબોધ કરનાર સુબુદ્ધિમંત્રીનું ઉદાહરણ. ધર્માનુષ્ઠાનમાં થતી દ્રવ્યહિંસામાં હિંસાના અભાવની સ્થાપક યુક્તિ.
પ્રશ્નવ્યાકરણના બળથી દ્રવ્યસ્તવમાં હિંસાને સ્થાપનાર લુંપકની યુક્તિનું નિરાકરણ, એકેન્દ્રિયાદિમાં બાહ્ય હિંસા નહિ હોવા છતાં અશુભ લેશ્યાથી હિંસાની પ્રાપ્તિ, જિનપૂજામાં બાહ્ય હિંસા હોવા છતાં શુભલેશ્યાથી હિંસાના અભાવની પ્રાપ્તિ, ધર્મ માટે કરાયેલી હિંસાને હિંસારૂપે સ્વીકારવા માટે લુંપક દ્વારા અપાયેલ પ્રશ્નવ્યાકરણનું ઉદ્ધરણ, અશુભલેશ્યાવાળાને જ હિંસકરૂપે સ્વીકારનું ઉદ્ધરણ, જિનપૂજામાં વર્તતી શુભલેશ્યાનું સ્વરૂપ, જિનપૂજામાં હિંસા સ્વીકારનારને અનંતસંસાર પ્રાપ્તિની યુક્તિ, અનંતાનુબંધી માયાથી જ જિનપૂજામાં હિંસાના સ્વીકારનું ઉદ્ઘ૨ણ.
હિંસા કરનારને મંદબુદ્ધિરૂપે સ્વીકારનાર પ્રશ્નવ્યાકરણના સૂત્રનું વિશેષ તાત્પર્ય, આનંદ આદિ શ્રાવકોમાં અર્થ-કામ માટે હિંસા હોવા છતાં મિથ્યાત્વનો અભાવ. યાગીય હિંસાને ધર્માર્થક સિદ્ધ કરવા દ્વારા જિનપૂજામાં ધર્માર્થક હિંસાના અભાવની સિદ્ધિ, મિથ્યાદૃષ્ટિઓના યાગાદિમાં અધર્મપણાનું ઉદ્ધરણ. નિમ્ન-ઉન્નત ન્યાયથી અપવાદનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં વર્તતા દોષનું સ્વરૂપ. વેદાંતદર્શનમાં ઉત્સર્ગ-અપવાદની અઘટમાનતામાં યુક્તિ ઉદ્ધરણ પૂર્વક. વેદાંતદર્શનની યમરૂપ અહિંસા અને યાગીય હિંસામાં ઉત્સર્ગ-અપવાદની સંગતિ માટે વેદાંતીએ આપેલ યુક્તિનું નિરાકરણ, વેદાંતમતમાં જ્યોતિષ્ટોમાદિ દ્વારા સત્ત્વશુદ્ધિનો સ્વીકાર અને ક્ષેનયાગ દ્વારા સત્ત્વશુદ્ધિનો અસ્વીકાર, ક્ષેનયાગ સ્વીકારવાની વેદાંતીને આપત્તિનું ઉદ્ધ૨ણ, જ્યોતિષ્ટોમાદિ યજ્ઞોથી સત્ત્વશુદ્ધિના અભાવમાં યુક્તિ.
જિનપૂજામાં સત્ત્વશુદ્ધિની સ્થાપક યુક્તિ, અપવાદ આશ્રયણનું પ્રયોજન. ૫૬. સામાયિક આદિથી જિનવિરહપ્રયુક્ત આપત્તિના વિનિવારણનો સંભવ હોવાથી
૫૪.
૫૫.
અનુક્રમણિકા પાના નં.
૬૩૭-૬૪૦
૬૪૧-૭૪૨
૭૪૩-૬૪૬
૭૪૭-૭૪૯
૬૪૯-૬૫૧
૬૫૧-૬૫૫
૭૫૫-૭૫૭
૬૫૭-૬૬૦
૬૬૧-૬૬૪
૩૬૪-૬૬૭
૭૬૬-૬૭૯
૬૬-૬૭૦