________________
૨૫
અનુક્રમણિકા બ્લોક
વિપય
પાના નં.
અભાવથી સમાધિને નહિ સ્વીકારનાર પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ, સમ્યગ્દર્શનના સિદ્ધિયોગવાળાને પ્રથમ પરિણામ હોવાથી હેતુહિંસા અને અનુબંધહિંસાના અભાવવાળી સમાધિની પ્રાપ્તિ, ઇચ્છા પ્રવૃત્તિ આદિ યોગના કાર્યરૂપે અનુકંપા આદિનું વિધાન ઉદ્ધરણપૂર્વક, દ્રવ્યસ્તવગત અનુબંધહિંસા અને હેતુહિંસાના અભાવવાળો અધ્યવસાય, વ્યુત્થાનકાળમાં સંસ્કારરૂપે અને એકાગ્રતાકાળમાં સ્કુરણરૂપે હોવાથી ક્રિયાની સફળતા, પ્રણિધાનાદિ આશયોનું સ્વરૂપ, સમ્યક્રક્રિયાનો નિયામક ભાવ ઉદ્ધરણપૂર્વક, સમ્યગ્દર્શનના સિદ્ધિયોગકાળમાં વર્તતાને જિનપૂજાગૃત લેશ પણ કર્મબંધના અભાવની સ્થાપક યુક્તિ, સિદ્ધિયોગના કાર્યરૂપ પ્રશમપરિણામવાળામાં પણ અવિરતિના ઉદયનો સંભવ.
૭૧૧-૭૧૯ દ્રવ્યસ્તવની ઉપાદેયતા વિષયક શંકા-સમાધાનનું સટીક ઉદ્ધરણ. સ્તવ શબ્દના ચાર નિક્ષેપાનાં નામો, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું સ્વરૂપ, અસગુણના ઉત્કીર્તનથી મૃષાવાદની પ્રાપ્તિ, ઉત્કીર્તના શબ્દનો વ્યુત્પત્તિઅર્થ, પરમાત્માની સદ્ગુણ | ઉત્કીર્તનાના દૃષ્ટાંતનું ઉદ્ધરણ.
૭૧૭-૭૧૯ સમ્યજ્ઞાનનો ઉપાય, વાક્યર્થ વિષયક મર્યાદા ઉદ્ધરણપૂર્વક, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવવિષયક વાક્યર્થનું સ્વરૂપ, દ્રવ્યસ્તવ અને ભાવસ્તવવિષયક વાક્યાર્થ, મહાવાક્યાર્થનું સટીક ઉદ્ધરણ, ભાવસ્તવ કરતાં વ્યસ્તવની અધિકતાની યુક્તિનું નિરાકરણ, દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવની અધિકતાનું સ્થાપન.
૭૧૯-૭૨૪ પજીવના હિતના સ્વરૂપનું સટીક ઉદ્ધરણ, સંયતને દ્રવ્યસ્તવની અનધિકારિતાનું સ્વરૂપ.
૭૨૪-૭૨૫ દ્રવ્યસ્તવમાં શુભ અધ્યવસાયની અનેકાંતિકતા, અલ્પસત્ત્વવાળા અને અવિવેકી જીવને દ્રવ્યસ્તવથી શુભ અધ્યવસાયની અપ્રાપ્તિ, દ્રવ્યસ્તવમાં સંભવિત અશુભ અધ્યવસાયનું
સ્વરૂપ, દ્રવ્યસ્તવ કરતાં ભાવસ્તવની અધિકતામાં યુક્તિ, ભાવસ્તવનિરપેક્ષ દ્રવ્યસ્તવથી તીર્થની ઉન્નતિનો અભાવ, ભાવસ્તવથી પ્રાપ્ત ગુણો.
૭૨૫-૭૨૮ દ્રવ્યસ્તવમાં હેય-ઉપાદેયનો વિભાગ સટીક ઉદ્ધરણપૂર્વક, શ્રાવકને માટે દ્રવ્યસ્તવની સુંદરતામાં અપાયેલ કૂપદષ્ટાંતનું ઉદ્ધરણ.
૭૨૮-૭૩૦ શુભઅધ્યવસાયની નિષ્પત્તિ-અનિષ્પત્તિ પ્રત્યે દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયામાં તુલ્યર્તાની યુક્તિ, વ્રતવિષયક નિત્યસ્મૃતિ આદિ કરણના પ્રયોજનનું ઉદ્ધરણ, ઉપર ઉપરની ભૂમિકાની અપેક્ષાએ દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયાની અનુપાદેયતાની તુલ્યતા, અપેક્ષાએ દ્રવ્યસ્તવ અને ચારિત્રની ક્રિયાથી કર્મક્ષપણાની તુલ્યતા કે ચારિત્રનું કે પ્રવજ્યાનું સ્વરૂપ, દ્રવ્યસ્તવદ્વારા શુભાનુબંધી પ્રભૂતતર નિર્જરાની