________________
૧૬.
અનુક્રમણિકા બ્લોક વિષય
પાના નં. ૩૧. |દ્રવ્યસ્તવથી મલિન આરંભના અનુબંધના ઉચ્છેદમાં યુક્તિ, પ્રાસાદને આશ્રયીને
દ્રવ્યસ્તવવિષયક ઈતિકર્તવ્યતાના અનુસંધાનમાં જ હિંસાની ગણતા અને શુભ આરંભના અધ્યવસાયની પ્રધાનતા, દ્રવ્યસ્તવથી નિસ્વારનું ઉદ્ધરણ.
૪૪૬-૪૭ જિનપ્રતિમાના દર્શનથી.શાંતરસનો ઉદ્ધોધ.
૪૪૭-૪૪૮ ૩૨. | જિનમંદિરના નિર્માણથી અનેક સંઘના આગમનને કારણે સૂક્ષ્મતત્ત્વની પ્રાપ્તિ દ્વારા પરમસમાધિની પ્રાપ્તિ.
૪૪૯-૪૫૦ પ્રતિમા સન્મુખ નૃત્યોત્સવઆદિ દ્વારા ભગવાન સાથેના ભેદના ભાવનો નાશ. ૪૫૦-૪૫૧ સમાપત્તિના લક્ષણનું ઉદ્ધરણ સટીક.
|૪૫૧-૪૫ર ૩૩. દ્રવ્યસ્તવથી પરમાત્મા સાથે સમાપત્તિ કરવાની પ્રક્રિયા અને સર્વજીવોમાં
મૈત્રીભાવની પ્રાપ્તિની પ્રક્રિયા, દ્રવ્યસ્તવથી થતી ભાવઅનુકંપાની સ્થાપક યુક્તિ. ૪૫૨-૪૫૪ દ્રવ્યસ્તવથી દ્રવ્યરોગ અને ભાવરોગનો ઉપશમ.
૪૫૪-૪૫૫ ૩૪. |દ્રવ્યસ્તવની વિધિના સ્વરૂપનું ઉદ્ધરણ, દ્રવ્યસ્તવમાં વર્તતા ભિન્ન ભિન્ન યોગો, ભાવયજ્ઞનું સ્વરૂપ.
૪૫૭ દ્રવ્યસ્તવની ભાવયજ્ઞરૂપતાના કથનનું ઉદ્ધરણ, દ્રવ્યસ્તવમાં ભાવઆપત્તિની નિવારકતા, સમન્ અલંકારના લક્ષણનું ઉદ્ધરણ.
૪૫-૪૫૮ દ્રવ્યસ્તવમાં ભાવયજ્ઞ પદની અસંગતિની પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ, સ્તવપદની પ્રવૃત્તિનું ઉદ્ધરણ, ચારિત્રને ભાવયજ્ઞરૂપ બતાડનાર ઉદ્ધરણ, દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહેવાનું તાત્પર્ય, દ્રવ્યસ્તવમાં ભાવયજ્ઞ પદની પ્રવૃત્તિનું ઉદ્ધરણ.
૪૫૮-૪૬૨ નૈયાયિકને અભિમત દેવતાની અનુપાસનીયતાની સ્થાપક યુક્તિ, યોગીઓને ઉપાસનીય દેવતાનું સ્વરૂપ, પ્રતિષ્ઠા દ્વારા પ્રતિમામાં વીતરાગને સ્વત્વનો અસંભવ. [૪૬૨-૪૭૦ તાત્વિક દેવત્વનું સ્વરૂપ, સંસારી દેવનું લક્ષણ, સંસારી જીવન અને મુમુક્ષુ જીવને ઉપાસ્ય દેવનું સ્વરૂપ ઉદ્ધરણપૂર્વક, સ્વાહા અને સ્વધાપદથી મંત્રને સ્વીકારનાર નૈયાયિકનું નિરાકરણ ઉદ્ધરણપૂર્વક.
|૪૭૦-૪૭૩ મીમાંસકમતે દેવતાના લક્ષણનું પદકૃત્ય, ચતુર્થી વિભક્તિના પ્રયોગનાં સ્થાનો, દેવતાના સ્વરૂપવિષયક ન્યાયમાલાનું ઉદ્ધરણ.
૪૭૩-૪૯૧ દેવ અને દેવાધિદેવનું સ્વરૂપ, તીર્થકર નામકર્મના ઉદયનું વિશેષ ફળ, મંત્રમય | દેવતાનું સ્વરૂપ, મંત્રમય દેવતાનયના અવલંબનથી સાધુને સરસ્વતી આદિ દેવ-દેવીઓની ઉપાસનામાં ઔચિત્ય.
૪૯૧-૪૯૪ જિનપ્રતિમાની સ્થાપનાનું પ્રયોજન.
૪૯૪