________________
અનુક્રમણિકા શ્લોક
વિષય
પાના નં.
૩૫. | આજ્ઞાયોગનું સ્વરૂપ, દ્રવ્યસ્તવમાં નિયત્વ અને નદીઉત્તરણમાં નમિત્તકત્વનું કારણ, દ્રવ્યસ્તવ અને નદીઉત્તરણની ક્રિયામાં વર્તતી તુલ્યતાનું સ્વરૂપ.
૪૯૫-૪૯૬ ૩૬. |મુનિને નદીઉત્તરણની ક્રિયાની સંખ્યાના નિયમનો અને અનિયમનો સ્યાદ્વાદ, મુનિની
અપવાદિક નદીઉત્તરણની ક્રિયાના પુષ્ટાલંબનક અને રાગ પ્રાપ્ત રૂ૫ ભેદ, સાધુને નખ ઉતારવાનું પ્રયોજન, ચાતુર્માસમાં વિહારવિષયક પુષ્ટાલંબનનું ઉદ્ધરણ, પુષ્ટાલંબનથી સાધુને ચાતુર્માસમાં વિહારની અનુમતિ.
૪૯૭-૫૦૧ દિવ્યસ્તવમાં હિંસાના પરિહારને શક્ય સ્વીકારીને અને સંયમીને નદીઉત્તરણમાં હિંસાના પરિવારને અશક્ય સ્વીકારીને દ્રવ્યસ્તવનો નિષેધ કરનાર લુંપકની યુક્તિનું નિરાકરણ, શ્રાવકને જિનપૂજા કરવાનું પ્રયોજન.
પ૦૧-૫૦૩ સાધુને નદીઉત્તરણમાં અવશ્ય ઈર્યાપથ પ્રતિક્રમણ હોવાથી દ્રવ્યસ્તવમાં સાધુના નદીઉત્તરણનું દષ્ટાંત અસંગત સ્થાપનાર લુપકની યુક્તિનું નિરાકરણ, સાધુના | કલ્પરૂપ નદીઉત્તરણ બાદ ઈર્યાપથ પ્રતિક્રમણની વિધિ ઉદ્ધરણપૂર્વક, સાધુને
નદીઉત્તરણમાં હિંસાના અભાવની સ્થાપક યુક્તિ, અધિકાર અને આજ્ઞાસાપેક્ષા ક્રિયાથી જ પાપની શુદ્ધિ.
પ૦૩-૫૦૬ સાધુની રાગ પ્રાપ્ત નદીઉત્તરણની ક્રિયાના સંખ્યાનિયમનને કલ્પરૂપે સ્થાપવાની યુક્તિ.
પ૦૬-૫૦૮ સાધુની ઈર્યાપથ પ્રતિક્રમણ વિષયક વિધિનું ઉદ્ધરણ.
૫૦૮-૫૦૯ સંયતને નદીઉત્તરણમાં ઈર્યાપથ પ્રતિક્રમણની આવશ્યકતા અને દ્રવ્યસ્તવમાં શ્રાવકને અનાવશ્યકતા કહેનાર લુંપકની યુક્તિનું નિરાકરણ, વ્રતભંગના મહાપાપના શોધક ઈર્યાપથ પ્રતિક્રમણમાં અપ્રતિપન્ન વ્રતના પાપશોધનના અસામર્થ્યનું દૃષ્ટાંત દ્વારા ભાવન, ઈર્યાપથ પ્રતિક્રમણપૂર્વક કરાતાં અનુષ્ઠાનો, સામાયિક આદિમાં રહેલ શ્રાવકને તથા સાધુને સચિત્ત આદિના સંઘટ્ટનમાં અતિરિક્ત ઈર્યાપથ પ્રતિક્રમણનું પ્રયોજન, સામાયિકયુક્ત શ્રાવકને જિનપૂજાના નિષેધનું કારણ, સામાયિકાદિ વ્રતોમાં જ ઈર્યાપથ પ્રતિક્રમણની પ્રાપ્તિ અને પૃથ્વી આદિ આરંભવાળા ધર્માનુષ્ઠાનમાં અપ્રાપ્તિનું કારણ, નદીઉત્તરણમાં આનુષંગિક હિંસાને કારણે સાધુને ઈર્યાપથ પ્રતિક્રમણ સ્વીકારનાર પૂર્વપલીનું નિરાકરણ, સચિત્ત પુષ્પાદિથી જ જિનપૂજાના સંભવની યુક્તિ, લૌકિક દૃષ્ટાંત દ્વારા શ્રાવકને ઈર્યાપથિકીની મર્યાદા ઉદ્ધરણપૂર્વક, ઈર્યાપથ પ્રતિક્રમણપૂર્વક ચૈત્યવંદન તથા સ્વાધ્યાયની વિધિ.
પિ૦૯-૫૧૪ વિધ્યર્થનું લક્ષણ, સાધુના નદીઉત્તરણના દષ્ટાંતથી શ્રાવકને જિનપૂજામાં કર્તવ્યતાની બુદ્ધિ.
૫૧૫-૫૧૬