SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ ૩૦. અનુક્રમણિકા બ્લોક વિષય પાના નં. બેઈન્ડિયાદિ જીવોને આશ્રયીને કાયિકી આદિ ક્રિયાના સંભવનું કારણ, પૂર્વભવના શરીરને ન વોસિરાવવાથી નૈગમનયના અભિપ્રાયથી પ્રાàષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાનો સંભવ. ૪૨૦-૪૨૩ | હિંસાની ક્રિયારૂપ હોવાથી પૂજાને ત્યાજ્ય બતાવનાર લંપકની યુક્તિનું નિરાકરણ, અપેક્ષાએ સમ્યગ્દર્શનમાં ક્રિયારૂપતા. ૪૨૪-૪૨૫ જિનપૂજામાં થતી હિંસાને ભક્તિના અધ્યવસાયને કારણે અહિંસારૂપે સ્વીકારવાથી બૌદ્ધમતમાં પ્રવેશની લુપક દ્વારા અપાયેલ આપત્તિનું નિરાકરણ, જિનપૂજામાં શુભ ક્રિયારૂપતાની સ્થાપક યુક્તિ. ૪૨૫-૪૨૭ પૂજામાં શુભક્રિયાનો અભ્યપગમ હોવાને કારણે બૌદ્ધમતમાં અપ્રવેશની પુષ્ટિનું ઉદ્ધરણ, અનાકુટ્ટિ શબ્દનો વિશેષ અર્થ, પરિજ્ઞા ઉપચિત, અવિજ્ઞ ઉપચિત, ઈર્યાપથ અને સ્વપ્નાન્તિક આ ચાર પ્રકારની હિંસામાં બૌદ્ધમતે સ્પર્શમાત્ર કર્મબંધ અને ફળ આપાદક કર્મબંધનો અભાવ હોવાથી અહિંસકપણું, બૌદ્ધમતે હિંસાના પાંચ અંગોના સંયોગથી થતા બત્રીસ ભંગમાંના પ્રથમ ભંગવાળી હિંસામાં જ કર્મબંધ, બૌદ્ધમતમાં કર્મબંધના કારણભૂત કરણ, કારવણ અને અનુમતિનું સ્વરૂ૫, બૌદ્ધમતે કર્મબંધના કારણભૂત હિંસાનું સ્વરૂપ, બૌદ્ધમતે કૃત-કારિત-અનુમતિપૂર્વકના ક્લિષ્ટ અધ્યવસાય સહિત પ્રાણના અતિપાતમાં કર્મબંધ અને વિશુદ્ધ અધ્યવસાયથી થતી હિંસામાં કર્મબંધનો અભાવ, બૌદ્ધમતે ભાવવિશોધિથી થતી હિંસામાં કર્મબંધના અભાવનું દષ્ટાંત, હિંસા હોવા છતાં હિંસાકૃત કર્મબંધને નહિ સ્વીકારનાર બૌદ્ધના વિકલ્પોનું નિરાકરણ, મનમાત્રથી હિંસામાં કર્મબંધને નહિ સ્વીકારનાર બૌદ્ધની યુક્તિનું નિરાકરણ, ક્લિષ્ટ મનોવ્યાપાર માત્રથી કર્મબંધની સિદ્ધિનું બૌદ્ધમતાનુસારી ઉદ્ધરણ. ૪૨૭-૪૩૯ દ્રવ્યસ્તવને શુભક્રિયારૂપ સ્વીકારીને પણ બૌદ્ધમતમાં અપ્રવેશ હોવા છતાં, પુત્ર-પિતા ઈત્યાદિ બૌદ્ધમતના સમાધાન પ્રમાણે દ્રવ્યસ્તવમાં પણ પુષ્પાદિ હિંસામાં દોષાભાવનું અભિધાન કરાવે છd, બૌદ્ધમતમાં પ્રવેશની પૂર્વપક્ષીની આપત્તિનું નિરાકરણ, લોચ-અનશન આદિમાં કર્મબંધના અભાવનો અને કર્મબંધના સદૂભાવનો પરિણામ, સદનુષ્ઠાનમાં સંક્લેશના અભાવના નિયામક ભાવો, દ્રવ્યસ્તવમાં ક્રિયારંભિકી કે શુભારંભિકી ક્રિયા, દ્રવ્યસ્તવમાં હિંસાના અભાવની યુક્તિ ઉદ્ધરણપૂર્વક. ૪૩૯-૪૪૩ શાસ્ત્રમાં બતાવેલ દ્રવ્યસ્તવની ક્રિયાના નિષ્કર્ષના સમ્યજ્ઞાનનું ફળ. ૪૪૩-૪૪૪ ૩૧. જિનપૂજાથી અપરિગ્રહવ્રતની દઢતા, દ્રવ્યસ્તવની પૂર્વભૂમિકારૂપે કરાતા દાનથી ધર્મની ઉન્નતિનું ઉદ્ધરણ, દ્રવ્યસ્તવથી પૂર્વે કરાતા દાનનું સ્વરૂપ. ૪૪૫
SR No.022183
Book TitlePratima Shatak Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages446
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy